‘પ્રારબ્ધમાં જે લખ્યું હોય તે, માણસ જો છેવટ સુધી પુરુષાર્થ કરવાની દાનત રાખે તો દુર્ભાગ્યને આગળ ઠેલી શકે.’ ત્રણ અઠવાડિયાં પછી જેઓ આયુષ્યના 102 વર્ષ પૂરાં કરીને 103મા વર્ષમાં પગ મૂકશે એ નટવરલાલ ચંદુલાલ શાહે આ મહિનાના આરંભે મને આ…
ન્યાયની દેવીના ‘રહસ્ય’ની ‘તલવાર’
રાજેશ-નૂપુર તલવાર, ન્યાયની દેવીની તલવાર, વિશાલ ભારદ્વાજની તલવાર ‘રહસ્ય’ અને ‘રા શોમન’ રિવિઝિટેડ અનેકાંતવાદ અને ક્રિમિનોલોજી
બધી જાહોજલાલી હોય ત્યાં જ કાળું ડિબાંગ અંધારું છવાય ત્યારે
મુુંબઈની ડૉન, શ્રીરામ અને સોલાપુરની લક્ષ્મી કૉટન મિલ્સના સ્થાપક લખમીદાસ ખીમજી મોરારજી મિલમાં પણ શેઠ મોરારજી ગોકુળદાસ જોડે શરૂમાં હતા. તેજપાલ હૉલ જેમના વારસદારોએ બાંધ્યો અને જી.ટી. સ્કૂલ, જી.ટી. હૉસ્પિટલ સહિતની અનેક સખાવતો જેમણે કરી તે શેઠ ગોકળદાસ તેજપાલે પોતાના…
પહેલાં સવાલ તો પૂછો
સવાલ કરો, પ્રશ્ર્ન પૂછો: વડીલો કહી કહીને થાકી ગયા, શિક્ષકો કહી કહીને કંટાળી ગયા કે ન્યુટનના માથા પર સફરજન પડ્યું ત્યારે એને સવાલ થયો કે આ સફરજન નીચે જ કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું અને એમાંથી એણે ગુરુત્વાકર્ષણનો નિયમ…
કૅલેન્ડરમાં રવિવારો હોવા જોઈએ? કેટલા?
સોમવારની સવારથી જ રવિવારની રાહ જોવાનું શરૂ થઈ જાય છે. મન્ડે બ્લુઝને ભગાવવાનો આ જ એક ઈલાજ છે કે છ દિવસ પછી રવિવાર આવવાનો છે. ભલું થજો અંગ્રેજોનું જેમણે અઠવાડિયાનો એક દિવસ એમના ભગવાનની પૂજા કરવા માટે કામકાજ બંધ રાખવાનો…
કામને બોલવા દેવું, પોતે ચૂપ રહેવું
માર્કેટિંગના જમાનામાં કેટલા લોકો આ વાત સાથે સહમત થશે કે કામને બોલવા દેવું, પોતે ચૂપ રહેવું? અત્યારનો વખત તો એવો છે કે ખુદ અમિતાભ બચ્ચન અને આમિર ખાને પણ પોતાની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે કપિલ શર્મા કે તારક મહેતાના…