Tag: talwar

રાજેશ-નૂપુર તલવાર, ન્યાયની દેવીની તલવાર, વિશાલ ભારદ્વાજની તલવાર

સેક્સોલોજિસ્ટ ડો. પ્રકાશ કોઠારીના નામથી જો તમે પરિચિત હશો તો મિશનરી પોઝિશન એટલે શું તે સમજાવવું નહીં પડે. શુદ્ધ હિન્દીમાં બોલવાનો આગ્રહ રાખતો ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર જ્યારે એના ઉપરીઓની હાજરીમાં, ‘ધર્મ-પ્રચારક અવસ્થામાં આરુષિ અને હેમરાજને જોયાં હતાં એવું કહે છે ત્યારે,…

અનેકાંતવાદ અને ક્રિમિનોલોજી

એક જ ઘટનાના સાક્ષીઓ એ જ ઘટનાને પોતપોતાના દૃષ્ટિકોણથી વર્ણવે એને રાશોમન ઈફેક્ટ કહે. કમ્પેરેટિવલી નવો ફ્રેઝ છે આ. ૧૯૫૦માં લેજેન્ડરી જપનીસ ડિરેક્ટર અકીરા કુરોસાવાની વર્લ્ડફેમસ ફિલ્મ ‘રાશોમન’ રિલીઝ થયા પછી આ શબ્દપ્રયોગ ચલણી બન્યો. ફિલ્મમાં એક ખૂન થાય છે.…

‘રહસ્ય’ અને ‘રા શોમન’ રિવિઝિટેડ

કોઈ એક જ ઘટના પર બે તદ્દન અલગ નજરિયાથી કેવી રીતે ફિલ્મો બને તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે ગયા શુક્રવારે રિલીઝ થયેલી વિશાલ ભારદ્વાજે લખેલી ‘તલવાર’ અને એનું સાવ નિકૃષ્ટ ઉદાહરણ છે આ વર્ષની ૩૦મી જાન્યુઆરીએ રિલીઝ થયેલી મનીષ ગુપ્તાએ લખેલી…