પ્રિય મિત્રો, ઇન્ટરનેટના માધ્યમથી તમારી સાથે જિંદગીના સૌથી અંધકારમય અને કાળા ડિબાંગ તબક્કાના અનુભવો શેર કરતાં પહેલાં બે નાનકડી વાત કરવાની છે. એક : જે કારણસર આ તબક્કો સર્જાયો તેનાં કારણોની ચર્ચામાં હું નહીં ઉતરું કારણ કે આ કેસ સબ-જ્યુડિસ છે અને ભારતના એક નાગરિક તરીકે આપણા ન્યાયતંત્ર માટે મને અતૂટ આદર તથા અડગ...
Read more »



