Tag: રજનીશ

નિર્વિચાર મન અને જળ વિનાનું પાણી

એક રીતે જુઓ તો આ જ વિષય પર અગાઉ બેત્રણ વખત આ જ કૉલમમાં લખી ચૂક્યો છું અને દરેક વખતે નવા નવા એન્ગલ મળે છે. કબૂલ કરું કે રજનીશજી વિશેની, મને લખવાની ખૂબ મઝા આવી એવી અને લખીને ભરપૂર સંતોષ…

‘મારા વિશે ક્યારેય ભૂતકાળમાં વાત કરતા નહીં’

અમૃતોએ ચેતનાને કહી દીધું કે, ‘હવે ઓશોની દેખભાળ આનંદો કરવાની છે. તારે લૉન્ડ્રીનું કામ સંભાળી લેવાનું છે.’ એ પછી થોડા દિવસ બાદ અમૃતોએ આનંદો અને ચેતના બેઉને સૂચના આપી દીધી કે, ‘ઓશોની ઈચ્છા છે કે તમે બંને જણીઓ થોડા દિવસ…

વર્ષ ૧૯૬૬… અને રજનીશજીએ રાજીનામું આપી દીધું

૧૯૬૪-૧૯૬૫ના અરસામાં જટુભાઈ મહેતાનું સૂચન હતું કે રજનીશનજી એક વિરાટ પ્રતિભા છે અને ભારતના લોકોએ એમના વિચારોનો જેટલો લાભ લેવો જોઈએ એટલો લઈ શકતા નથી. એવું એક માત્ર કારણ એમની યુનિવર્સિટીની જવાબદારી છે. રજનીશજીને જો પ્રોફેસરની જવાબદારીમાંથી મુક્ત કરાવી શકીએ…

મે ૨૦૧૩ના ત્રણ લેખ – ગુડમોર્નિંગ ક્લાસિક

પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી એ વાત સાચી છે? આચાર્ય ગણો, ભગવાન ગણો કે ઓશો – મારે મન રજનીશજી માત્ર રજનીશ છે, એક મૌલિક અને ક્રાંતિકારી વિચારક. દેખિતી રીતે તમને લાગે કે એમણે ભગવદ્ ગીતાથી લઈને ઉપનિષદો સુધીનાં અનેક ગ્રંથો…

આ જીવન સ્વયં પરમાત્મા છે અને તૈરો મત, બહો…

ખ્રિસ્તી ધર્મમાં ‘ટેન કમાન્ડમેન્ટ્સ’નું બહુ મહત્ત્વ છે. એ એક્ઝેટલી કોણે આપ્યા કે ઓરિજિનલી કોણે લખ્યા એ વિશે ભિન્નમતો છે પણ બાઈબલના એકાધિક વર્ઝન્સમાં ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ આપેલા છે. ભગવાનના આ દસ આદેશો ગણો કે ઉપદેશો ગણો કે એમની શિખામણ કે સૂચના…

ત્યારના રજનીશ – લેખમાળા

ભાગ ૧/૫ તા.૨૫/૬/૨૦૧૩ ભાગ ૨/૫ તા.૨૬/૬/૨૦૧૩ ભાગ ૩/૫ તા.૨૭/૬/૨૦૧૩ ભાગ ૪/૫ તા.૨૮/૬/૨૦૧૩ સમાપન (ભાગ ૫/૫) તા.૨૯/૬/૨૦૧૩ મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet about it Tell a friend

રજનીશજીની એક રખડપટ્ટી પૂરી થઈ પણ દોઢ દાયકામાં બીજી શરૂ થઈ

૧૯૬૫ની ૧૨મી ફેબ્રુઆરીથી ૧૫મી ફેબ્રુઆરી દરમ્યાન મહાબળેશ્વરમાં યોજાયેલી ધ્યાનશિબિર ઉપરાંત રજનીશજી મુંબઈ, પૂના, નાસિક અને તુલસીશ્યામ-ગીર સહિત દેશભરમાં અનેક ઠેકાણે પ્રવચનો કરતા રહ્યા, શિબિરો યોજતા રહ્યા. મુંબઈમાં ૧૯૬૫ની જ સાલમાં ચોપાટી પર ૧૩મી અને ૧૪મી એપ્રિલે એમણે ‘મહાવીર યા મહાવિનાશ’…

ઈશ્વર છે કે નહીં: રજનીશજીએ શું જવાબ આપ્યો?

કુંવર પાલ સિંહ ગિલે પંજાબમાં આતંકવાદને સાફ કરવામાં ઘણો મોટો ફાળો આપ્યો અને એ માટે એમણે ઘણું સહન કરવું પડ્યું. એમના પર માનવ અધિકાર ભંગના કેસીસ હ્યુમન રાઈટ્સવાળાઓએ કર્યા, ભ્રષ્ટાચારના આરોપો થયા એટલું જ નહીં અડપલું કરવાનો કેસ પણ થયો.…

જબલપુરમાં રહેતા રજનીશજીની પહેલી ફિયાટ

ચાંદાથી, જબલપુર જતી વખતે રજનીશજીએ ટ્રેનમાં રેખચંદ (રિખવચંદ ગલતીથી લખાયું છે) પરીખે એટેચીમાં મૂકેલી ભેટોની સાથે એક દસ હજાર રૂપિયાની એક થપ્પી જોઈ જેમાં એક પત્ર પણ હતો: ‘આ તુચ્છ ભેટ એટલા માટે છે કે તમારે મહિનામાં વીસ દિવસ પ્રવાસ…

રજનીશે એક કરોડપતિ કંજૂસની આગતા સ્વાગતા માણી

રજનીશજીના નામે પ્રગટ થયેલા સૌથી પહેલા કે બીજા જ પુસ્તકનું નામ હતું ‘ક્રાન્તિબીજ’. આ પુસ્તકમાં ૧૨૦ પત્રોનો સંગ્રહ છે. રજનીશજીએ જેમને સંબોધીને આ પત્રવ્યવહાર કર્યો તે મદનકુંવર પરીખની વાત આપણે ગઈ કાલે શરૂ કરી કે કેવી રીતે એમની સાથે પ્રથમ…