Posts Tagged ‘ લવ આજકલ ’

‘લવ આજકલ’: ફરી એકવાર-૪

August 17, 2009
‘લવ આજકલ’: ફરી એકવાર-૪

‘જાને સે પહેલે એક આખરી બાર મિલના ક્યોં ઝરૂરી હોતા હૈ?’ ‘લવ આજકલ’: ફરી એકવાર-૩ વાંચવા અહીં ક્લિક કરો, ફિલ્મનો રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો ફિલ્મનો ઈન્ટરવલ પડી ગયો. પણ ઈન્ટરવલ પહેલાંની થોડીક વાતો મારી બાકી રહી ગઈ છે. ‘મારા આ બ્રેક-અપ સાથે મારા ઘરવાળાઓને શી લેવાદેવા, અને ફોર...

Read more »

‘લવ આજકલ’: ફરી એકવાર-૩

August 15, 2009
‘લવ આજકલ’: ફરી એકવાર-૩

(‘લવ આજકલ’: ફરી એકવાર-૨ વાંચવા અહીં ક્લિક કરો, ફિલ્મનો રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો) આજે દિવસ ઉગ્યો છે તારા રંગ જેવો… ગોરી ચિટ્ટી પંજાબી કુડીની ત્વચા જેવો સોનેરી ઉઘાડ છે આજના દિવસનો ! રિશી કપૂરની આંખ સામેથી રેલવે સ્ટેશનના એ અંતિમ દર્શનનું દ્રશ્ય પસાર થઈ જાય છે. રિશીના ફ્લૅશબૅકનાં...

Read more »

‘લવ આજકલ’: ફરી એકવાર-૨

August 13, 2009
‘લવ આજકલ’: ફરી એકવાર-૨

(‘લવ આજકલ’: ફરી એકવાર વાંચવા અહીં ક્લિક કરો, ફિલ્મનો રીવ્યુ વાંચવા અહીં ક્લિક કરો) ‘યે દૂરિયાં’ ગીત વખતે નંબર પડે છે. (ફિલ્મના ટાઈટલ્સ આવે એને ગામમાં અમારા જમાનામાં આ રીતે એક્સપ્રેસ કરતા — નંબર પડે છે). ટાઈટલ્સ વખતે ફિલ્મના આગામી દૃશ્યોની ઝલક જોવા મળે છે. આ દૃશ્યો મુખર નથી....

Read more »

લવ આજકલ: ફરી એકવાર

August 12, 2009
લવ આજકલ: ફરી એકવાર

ગયા બુધવારે મેં ગાંડપણ કર્યું. રક્ષાબંધનનો દિવસ હતો. મેઘા તો મુંબઈ હતી. ઘરમાં હું એકલો હતો. મંગળવારે પ્રવાસનો થાક ઉતર્યા પછી સ્ફુર્તિ પાછી આવી ગઈ હતી. સવારના પહોરમાં ડ્રાઈવ-ઈન સિનેમા રોડ પરના હિમાલય મૉલના બિગ સિનેમામાં પહોંચી ગયો. એબની લાઉન્જમાં ‘લવ આજકલ‘નો શો દસ વાગ્યે શરૂ થતો હતો. બૉક્સ...

Read more »

‘લવ આજકલ’: મૅન્ગો પીપલની પ્રતિગ્યા !

July 31, 2009
‘લવ આજકલ’: મૅન્ગો પીપલની પ્રતિગ્યા !

પ્રેમ એટલે શું? એ ક્યારે શરુ થાય? ક્યારે પૂરો થઈ જાય? લગ્ન પહેલાં જ? કે લગ્ન પછી? અને લગ્ન પછી પણ (એટલે કે એકબીજાની સાથેનાં લગ્ન પછી નહીં, કોઇક ત્રીજાની સાથે લગ્ન થયા પછી પણ) એ જૂનો પ્રેમ ચાલુ રહે તો? લંડનનિવાસી જયવર્ધન સિંહ (સૈફ અલી ખાન) અને મીરા...

Read more »

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME