Day 8, સોમવાર, ૧ જુન ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઓનલાઇન મોરારિબાપુનો બનાવટી ઇન્ટર્વ્યુ છપાયા પછી કોકિલાબહેન અંબાણીનો પણ એમના પર ફોન આવ્યો હતો. મિડિયાને કારણે ફેલાયેલી ગેરસમજ દૂર કરવા બાપુ આતુર હોય તે સ્વાભાવિક હતું. પણ મેં એમને કહ્યું, ‘બાપુ, ખુલાસાઓ કરવાનું રહેવા દો. આ પ્રેસ રિલીઝ તમે મોકલશો એટલે એમને છાપ્યા વિના છૂટકો...
Read more »


