Day 5, શુક્રવાર, ૨૯ મે ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઑનલાઈન સબુરદાદાના વસિયતનામામાં મને રસ પડે એ તો જાણે કે સ્વાભાવિક છે, પણ તમને ય રસ પડ્યો! સારું સારું… મારા પરદાદા સબુરદાસે એમનાં ત્રણેય સંતાનો માટે રોકડ રકમ, સોનું, ચાંદી, મકાનો તેમજ ધંધાનાં લેણાં તથા રોકાણો ઈત્યાદિ મળીને જે વિલ,...