Day ૭, રવિવાર, ૩૧ મે ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઑનલાઇન મોરારિબાપુ સાથે એક વખત અમદાવાદમાં મળવાનું થયું ત્યારે મૂકેશ અને અનિલ અંબાણી છુટા પડ્યા હતા. આ ઘટના વિશે એક અખબારે મોરારિબાપુનો કથિત ઈન્ટરવ્યુ લઈને એમના મોઢામાં એવા શબ્દો મૂક્યા હતા જે કોઈ વાંચે તો લાગે કે બાપુએ આ ઘટનાની...
આપના પ્રતિભાવ