આજનો સુવિચાર ભેટ તો મળતી હોય છે, સ્વીકારવાની તાકાત જોઈએ. -કૅથરિન ઍન પોર્ટર
Read more »
આજનો સુવિચાર ભેટ તો મળતી હોય છે, સ્વીકારવાની તાકાત જોઈએ. -કૅથરિન ઍન પોર્ટર
Read more »
આજનો સુવિચાર કોઈપણ વિચારધારાને ફેલાવા માટે એક પાલક કે ગોડફાધર કે પેટ્રનની જરૂર પડે છે. -ચન્દ્રકાન્ત બક્ષી (‘સંદેશ’ રવિવારની સંસ્કાર પૂર્તિ, ૩૧ મે ૨૦૦૯)
Read more »
આજનો સુવિચાર આજે મારે સીધા અંગ્રેજી શબ્દોમાં જ આ સુવિચાર મૂકવો છે. મને ભેટમાં મળેલી એક કીચેનમાં લખેલો છે. (‘ક્રોસવર્ડ’માં આવી કીચેન મેં એક વખત જોઈ હતી.) RISK more than others think is safe CARE more than others thinks is wise DREAM more than others think is practical EXPECT more than others think is possible...
Read more »
આજનો સુવિચાર જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી -સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’
Read more »
આ વિભાગ માટેના સુવિચારો યાને કિ ક્વોટેબલ ક્વોટ્સ મોકલવાનું તમને આમંત્રણ છે. તમને ખૂબ ગમતા અવતરણો મોકલી શકો છો. શક્ય હોય તો ગુજરાતી નવલકથા કે અન્ય ગુજરાતી પુસ્તકો વાંચીને તેમાંથી તમને ગમતા વાક્યો મોકલશો. આજનો સુવિચાર આગાશીને કઠેડો હોય, ભેખડની ધારે વિવેક એ જ કઠેડો. -ગુણવંત શાહ
Read more »
આજથી શરૂ થતા આ વિભાગ માટેના સુવિચારો યાને કિ ક્વોટેબલ ક્વોટ્સ મોકલવાનું તમને આમંત્રણ છે. તમને ખૂબ ગમતા અવતરણો મોકલી શકો છો. શક્ય હોય તો ગુજરાતી નવલકથા કે અન્ય ગુજરાતી પુસ્તકો વાંચીને તેમાંથી તમને ગમતા વાક્યો મોકલશો. જેથી વિભાગમાં તાજગી આવે. દાખલા તરીકે આજે હું આમાં કોન્ટ્રિબ્યુશન આપું છું. આજનો સુવિચાર સંપમાં કોઈ જાતની...
Read more »
આજથી શરૂ થતો નવો વિભાગ: કાગળ પરના દીવા અર્થાત્ આજનો સુવિચાર. દરમ્યાન એઝ પ્રોમિસ્ડ આવતીકાલથી વધુ એક નવો વિભાગ: વો ભૂલી દાસ્તાં. તમને ગમતા હિન્દી ફિલ્મ ગીતોની પંક્તિઓ જણાવો અને બીજાઓએ મોકલેલી પંક્તિઓ વિશેની કમેન્ટ્સ પોસ્ટ કરો.
Read more »
આજથી શરૂ થતો સવાલ-જવાબ વિભાગ તમે તમારી રીતે શોધી લો. દરમ્યાન, એઝ પ્રોમિસ્ડ કાલથી નવો વિભાગ: આજનો સુવિચાર.
Read more »