કાગળ પરના દીવા

આજથી શરૂ થતા આ વિભાગ માટેના સુવિચારો યાને કિ ક્વોટેબલ ક્વોટ્સ મોકલવાનું તમને આમંત્રણ છે. તમને ખૂબ ગમતા અવતરણો મોકલી શકો છો. શક્ય હોય તો ગુજરાતી નવલકથા કે અન્ય ગુજરાતી પુસ્તકો વાંચીને તેમાંથી તમને ગમતા વાક્યો મોકલશો. જેથી વિભાગમાં તાજગી…

પંચમહાલનું પેરિસ દેવગઢ બારિયા

Day 4, ગુરુવાર, ૨૮ મે ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઑનલાઈન ગઈકાલની વાત આગળ લંબાવીએ. મોહમ્મદ બેગડાએ અઢારમી સદીના સાતમા દાયકાની આસપાસ પાવાગઢની તળેટીએ આવેલા રાજા પતાઈ રાવળના ચાંપાનેરના રાજ્યને લૂંટીને જીતું લીધું. (આજની તારીખે ત્યાં ઊભાં થયેલાં નવાં મુસ્લિમ સ્થાપત્યોને વર્લ્ડ…

સિંઘ ઈઝ ગુજ્જુ કિંગ

ગુરુવાર, ૨૮ મે ૨૦૦૯ : પર્સનલ ડાયરી – ૩ પરેશ રાવળ, લતેશ શાહ, સુરેશ રાજડા, સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે ટીકુ તલસાણિયા અને જતીન કાણકિયા આવ્યા. દીપક ઘીવાળા-રાગિણી, હોમી વાડિયા, નિકીતા શાહ, કૃતિકા દેસાઈ  (જે ગિરેશ દેસાઈનાં પુત્રી અને ગબ્બરનાં ભાભી અર્થાત્…

વ્હાલું વતન: પંચમહાલનું પેરિસ દેવગઢ બારિયા

Day 3, બુધવાર, ૨૭ મે ૨૦૦૯: ગુડ મૉર્નિંગ ઑનલાઈન પંકજ ઉધાસ ‘નામ’માં ચિઠ્ઠી આઈ હૈ ગાય છે ત્યારે ફિલ્મનાં પાત્રો જ નહીં, ફિલ્મ જોનારાઓ પણ આંખમાંનાં ઝળઝળિયાં ગાલ પરથી વહી જવા દે છે. હું દેશ છોડીને પરદેશ ગયો નથી —…

ગુજરાતી રંગભૂમિની આજકાલ

બુધવાર, ૨૭ મે ૨૦૦૯: પર્સનલ ડાયરી ૨ ગઈકાલે ‘લગે રહો, ગુજ્જુભાઈ’ની વાત શરૂ કરીને ગુજરાતી નાટકોની આજકાલ વિશે ઘણું કહેવાનું હતું પણ જગ્યા ઓછી પડી. આય મીન, મેં નક્કી કરેલી શબ્દ મર્યાદાની બહાર નીકળી જવાતું હતું. બાકી બ્લૉગ પર તમે…

સવાલ તમારા, જવાબ પણ તમારા

આજથી શરૂ થતા આ નવા વિભાગમાં તમારે જે સવાલો પૂછવા હોય તે પૂછો – તમને આમંત્રણ છે. આ સવાલોના (તમે પૂછેલા નહીં, બીજાઓએ પૂછેલા પ્રશ્નોના) જવાબો આપવાનું પણ તમને આમંત્રણ છે. આ કામકાજનું સંકલન કરવાની જવાબદારી તો મારી ખરી જ…