પર્સનલ ડાયરી: પપ્પા

સોમવાર, ૮ જુન ૨૦૦૯ ગઈકાલે મોડી સાંજે નાસિકની મુંબઈ-આગ્રા રોડ પર આવેલી વૉકહાર્ટ હૉસ્પિટલના SICUમાં પપ્પાને મળ્યો. ઑક્સિજન માસ્ક અને બીજાં અનેક મૅડિકલ રમકડાં હોવા છતાં એમણે મારી સાથે થોડી વાતો કરી. ઑપરેશન પછી પેટના દર્દમાં ઘણી રાહત છે. કફ…

પર્સનલ ડાયરી

રવિવાર, ૭ જુન ૨૦૦૯ બપોરે ૩.૧૫ પપ્પા હજુ SICU (surgical intensive care unit)માં છે. બનતાં સુધી સાંજે એમને રેગ્યુલર ICUમાં અથવા એમના રૂમમાં ટ્રાન્સફર કરશે. દસેક દિવસ હૉસ્પિટલમાં રહેવું પડશે. પપ્પાના મોટા આંતરડામાં કૅન્સરની ગાંઠ હતી. બે વર્ષ અગાઉ આ…