મીડિયાની ગઈ કાલ, આજ અને આવતી કાલ

એક આખું પુસ્તક લખાય એવી વાતને મારે માત્ર હજારેક શબ્દોમાં સમેટી લેવાની છે એટલે આ લેખને ન લખવા ધારેલા પુસ્તકની પ્રસ્તાવના જ સમજવી. ગઈ કાલનું મીડિયા મારા માટે હું આ ક્ષેત્રમાં પ્રવેશ્યો ત્યારથી શરૂ થાય છે. અથવા તો કહો કે…

નવ્વાણુંમાં એક ટકો ઉમેરવાનો

અલમોસ્ટ ૨૫ વર્ષ સુધી એકબીજાની સાથે કામ કર્યા પછી આશા ભોસલે અને આર. ડી. બર્મને સાથે બેસીને ગિરીજા ભારતનને ‘સ્ક્રીન’ માટે આ ઈન્ટરવ્યૂ આપ્યો છે. ‘તીસરી મંઝિલ’ ૧૯૬૬માં આવી એ પહેલાં આર. ડી.એ ૧૯૬૫માં ‘તીસરા કૌન’ નામની એક ઓછી જાણીતી…

આશાજી-પંચમનાં લગ્નના એક જ વર્ષ પછી…

૭ જુલાઈ ૧૯૮૦. પંચમ અને આશાજી લગ્નના બંધનથી બંધાયા. વરસેકમાં જ ગૉસિપબજારમાં વાત આવી કે આ લગ્ન પડી ભાંગ્યું છે. ‘આશા ભોસલે: અ મ્યુઝિકલ બાયોગ્રાફી’ પુસ્તકના લેખક રાજુ ભારતનનાં પત્ની ગિરિજા પણ સ્વતંત્રપણે એક ઉમદા લેખક તથા પત્રકાર. રાજુ ભારતનના…

લવ યુ, પંચમ

પિયા તૂ અબ તો આ જા માટે આશા ભોસલેને ફિલ્મફેર અવૉર્ડ મળ્યો તેનું મહત્ત્વ આશાજી કરતાં આર.ડી. બર્મન માટે વધારે હતું. આશાજીને તો ૧૯૭૧ની ‘કારવાં’ ફિલ્મ માટે આ અવૉર્ડ મળ્યો તે પહેલાં બે વાર બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર મળી…

પંચમ-આશા

આજે પંચમજયંતી. રાહુલ દેવ બર્મન ૫૪ વર્ષની ઉંમરે ૧૯૯૪ની ચોથી જાન્યુઆરીએ આ દુનિયા છોડીને ચાલ્યા ન ગયા હોત તો આજે આપણે એમની ૭૮મી વર્ષગાંઠ ઉજવતા હોત. ઉજવણી તો આમેય થવાની જ છે. એમની ગેરહાજરી માત્ર દૌહિક છે. એમના પાર્થિવ દેહ…

તૂ મેરા સહારા હૈ મૈં તેરા સહારા હૂં

‘મેરા ગાંવ મેરા દેશ’નું ગીત ફીમેલ વૉઈસમાં ગવાશે એવું અનાઉન્સ થાય એટલે તમારું ગેસ વર્ક શરૂ થઈ જાય. કુછ કહતા હૈ યે સાવન તો ડ્યુએટ છે. તો પછી સોના લૈ જા રે હશે. ના, ના આયા આયા અટરિયા પે કોઈ…