ઈન્પુટ ટૅક્સ ક્રેડિટને લીધે ₹૨૧૪નો માલ હવે ₹૧૮૭માં

જીએસટીને કારણે ગઈ કાલ સુધી જે પ્રોડ્ક્ટ રૂપિયા ૨૧૪માં તમે ખરીદતા હતા તે હવે રૂ. ૧૮૭માં મળતી થઈ જશે એ વાત ‘વન નૅશન વન ટેક: લેમેન્સ ગાઈડ ટુ જીએસટી’ પુસ્તકમાં નીતિશ પરાશર અને ધીરજ કે. એસ. શર્મા નામના બે ચાર્ટર્ડ…

જીએસટી ટ્રાન્સપરન્સીને લીધે જેઓ ઉઘાડા પડી જશે તેઓ વિરોધમાં તોફાનો કરે છે

અત્યારે જીએસટીના ચાર સ્લૅબ્સ છે: અમુક ચીજવસ્તુઓ/ સેવાઓ પર પાંચ ટકા, પછી ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા. કેટલીક ચીજો પર બિલકુલ જીએસટી નથી. શ્રી ઐયર ‘ધ જિસ્ટ ઑફ જી.એસ.ટી. એન’માં એક ઈન્ટરેસ્ટિંગ સૂચન કરે છે કે ભવિષ્યમાં સરકારે…

કૉન્ગ્રેસ પાટા વિના જીએસટીની ગાડી દોડાવવા માગતી હતી મોદીએ પાટા પાથરી આપ્યા

વૉટ્સઍપ જેવાં અન્ય સોશ્યલ મિડિયાની મહત્તા સ્વીકારીને એના દુરુપયોગ વિશે ચેતવણી આપતાં એક લેખક કહે છે કે, એક બાજુ ઈન્સ્ટન્ટ ઈન્ફોર્મેશન ટ્રાન્સફર થાય છે તે ગ્રેટ વાત છે જ્યારે બીજી બાજુ આવી બેફામ સ્પીડ અકસ્માતો પણ નોતરે છે – ગેરમાહિતીઓનો…

જીએસટીની રામાયણ

જીએસટી વિશે ઑથેન્ટિક જાણકારી મેળવવાનાં માત્ર બે જ સોર્સ છે. એક: સરકાર દ્વારા, સરકારના પ્રતિનિધિઓ દ્વારા અપાતી સમજૂતીઓ. અને બે: આ વિષય પર લખાયેલાં કેટલાક અનુભવી પ્રોફેશનલ્સનાં પુસ્તકો. વૉટ્સઍપ પર ચાલતી ફેંકાફેંકથી બચવા કોઈએ પણ આ બે આધારભૂત સૂત્રો પર…

વન નૅશન, વન ટેક્સના ફાયદા

જીએસટીનો એક સાદોસીધો અને પાયાનો સિદ્ધાંત એ છે કે સેલ્સ પરનો ટેક્સ ભરતી વખતે જો વેપારીને પરચેઝ વખતે ભરેલા ટેક્સીઝની ક્રેડિટ મળી જાય તો જ ભારતનું એક્સપોર્ટ માર્કેટ વધારે ખુલે. આવું કરવા માટે દેશના તમામ મહત્ત્વના ઈનડાયરેક્ટ ટેક્સીઝ છૂટા છૂટા…

નોટબંધીથી જીએસટી સુધી

૮મી નવેમ્બરે નોટબંધી આવી એના બીજા દિવસે અમે સાંતાક્રુઝ તરફ હતા અને ત્યાંની ફેમસ રામ-શ્યામની સેવપુરી ખાવા ગયા. માંડ થોડીક સોની નોટ હતી એમાંથી બિલ ચૂકવ્યું. એના પંદરેક દિવસ પછી ફરી ત્યાં સેવપુરી ખાવા ગયા. બાય ધૅટ ટાઈમ અનેક રિટેલર્સે…