DSC02816

૨૯ જુનની બપોરે વિનય કહ્ત્રીને હું પહેલી વાર રૂબરૂ મળ્યો. વિનય પૂણેથી રાજાકોટ-જેતપુર પરિવારમાં લગ્ન પ્રસંગે ગયા હતા અને પાછા ફરતાં ૪ કલાક અમદાવાદ મને મળીને પૂણેની ગાડી પકડી. જમીને વાતો કરવા બેઠા તો સમય ક્યાં વીતી ગયો એનો ખ્યાલ પણ રહ્યો નહી. ચા મૂકાઈ પણ ટ્રેન છૂટી જશે એ ડરથી કપ હાથમાં લઈ ગાડીમાં બેસી સ્ટેશન તરફ ભાગ્યા, માંડ સમયસર પહોંચ્યા!

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *