જાઓ, પહેલે ઉસ આદમી કા સાઈન લેકે આઓ જિસને મેરે હાથ પે યે લિખ દિયા થા.. ગઈ કાલની આળસભરી બપોરે બચ્ચનજી અમારા ઘરમાં આ ડાયલોગ બોલી રહ્યા હતા. ગઈ કાલે ‘દીવાર’ જોઈ. કેટલામી વાર જોઈ હશે? ગણતરી પણ નથી રહી. એક જ ફિલ્મમાં ઠાંસી ઠાંસીને યાદગાર સંવાદો અને સીન્સ ભર્યા હોય એવી હિન્દી ફિલ્મો...
Read more »


