Category: પર્સનલ ડાયરી

મારા તંત્રીઓ-૩ હરકિસન મહેતા: આખાબોલા, અડીખમ અને એકાગ્ર

૭-૭-૦૯ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘણા બધાને યાદ કર્યા. સૌના વિશે લખવું છે. શરૂઆત મારા તંત્રીઓથી. આ લેખના શીર્ષક (‘મારા તંત્રીઓ’)ની પ્રેરણા સ્વામી આનંદે પોતાના જાતભાઈઓ યાને કિ ભાતભાતના સાધુઓ વિશે લખેલા લેખ ‘મારા પિતરાઈઓ ’ પરથી મળી. ત્રણ લેખોની…

મારા તંત્રીઓ:૨ પરિચય ટ્રસ્ટની ખુલ્લી હવાદાર બારી: યશવંત દોશી

૭-૭-૦૯ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘણા બધાને યાદ કર્યા. સૌના વિશે લખવું છે. શરૂઆત મારા તંત્રીઓથી. આ લેખના શીર્ષક (‘મારા તંત્રીઓ’)ની પ્રેરણા સ્વામી આનંદે પોતાના જાતભાઈઓ  યાને કિ ભાતભાતના સાધુઓ વિશે લખેલા લેખ ‘મારા પિતરાઈઓ ’ પરથી મળી. ત્રણ લેખોની…

મારા તંત્રીઓ:૧ હસમુખ ગાંધી:કચ્છના જિલ્લા કેટલા

૭-૭-૦૯ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘણા બધાને યાદ કર્યા. સૌના વિશે લખવું છે. શરૂઆત મારા તંત્રીઓથી. આ લેખના શીર્ષક (‘મારા તંત્રીઓ’)ની પ્રેરણા સ્વામી આનંદે પોતાના જાતભાઈઓ  યાને કિ ભાતભાતના સાધુઓ વિશે લખેલા લેખ ‘મારા પિતરાઈઓ ’ પરથી મળી. ત્રણ લેખોની…

ઊંઝાના આતંકવાદીઓ માટે શ્યામલ મુન્શીનું ગીત

તો ચાલો, હૅલિકૉપ્ટરવાળા રિપૉર્ટરો ઊંઝા, મહેસાણા, અંજાર, કડી-કલોલ, માંગરોળ અને ધ્રોળ-ધ્રાંગધ્રા-દ્વારકાથી પાછા ફરે તેની રાહ જોઇએ. ક્યારે પાછા આવશે તેની કોઈ ગૅરન્ટી નથી. કાલે આ વિષય પર ‘તર્કબદ્ધ’ ચર્ચા પણ કરીએ. જોડણીના આ સ્લમ્ડૉગ્સ વિષે છેલ્લાં ૧૦ કરતાં વધુ વરસોમાં…

નવા ફોર્મેટે કમાલ કરી

આ નવા ફોર્મેટે કમાલ કરી છે. છેલ્લાં ત્રણ અઠવાડિયામાં સૌથી વધુ હિટ્સ આજે નોંધાઈ. અત્યાર સુધીની દૈનિક સરાસરી કરતાં ડબલ! ઑલ રેકોર્ડ્સ બ્રોકન… ઠીક છે, હજુ તો ઘણું કામ કરવાનું બાકી છે અને લાંબી મજલ કાપવાની છે. આ તો ચાન્સ…

પર્સનલ ડાયરી: વિનય ખત્રી

વિનય ખત્રી એનું નામ. મારા વર્ચ્યુઅલ મિત્ર છે. નવા મિત્ર છે. અમારી ઓળખાણ ચંદ્રકાન્ત બક્ષીએ કરાવી — પંદર દિવસ પહેલાં જ. ગુગલ સર્ચના ગુજરાતી વર્ઝનમાં ફાંફાં મારતાં ‘આરપાર’ માટે બક્ષી સાહેબના અવસાનના થોડા સમય પછી લખાયેલા મારા એક લેખનો ઉલ્લેખ…

પર્સનલ ડાયરી: પપ્પા

સોમવાર, ૮ જુન ૨૦૦૯ ગઈકાલે મોડી સાંજે નાસિકની મુંબઈ-આગ્રા રોડ પર આવેલી વૉકહાર્ટ હૉસ્પિટલના SICUમાં પપ્પાને મળ્યો. ઑક્સિજન માસ્ક અને બીજાં અનેક મૅડિકલ રમકડાં હોવા છતાં એમણે મારી સાથે થોડી વાતો કરી. ઑપરેશન પછી પેટના દર્દમાં ઘણી રાહત છે. કફ…

પર્સનલ ડાયરી

રવિવાર, ૭ જુન ૨૦૦૯ બપોરે ૩.૧૫ પપ્પા હજુ SICU (surgical intensive care unit)માં છે. બનતાં સુધી સાંજે એમને રેગ્યુલર ICUમાં અથવા એમના રૂમમાં ટ્રાન્સફર કરશે. દસેક દિવસ હૉસ્પિટલમાં રહેવું પડશે. પપ્પાના મોટા આંતરડામાં કૅન્સરની ગાંઠ હતી. બે વર્ષ અગાઉ આ…

પર્સનલ ડાયરી

ગુરુવાર, ૫ જુન ૨૦૦૯ સવારે ૭.૫૫: અત્યારે એકાએક હું નાસિક આવ્યો છું. મારા પિતા સિરિયસ છે અને એક મેજર ઓપરેશન ૧ કલાકમાં શરૂ થશે. બાકી વાત પછી. સવારે ૧૧.૩૫: ઓપરેશન પૂરું થઈ ગયું છે. પપ્પાને કેન્સર છે. બે વરસ પહેલાં ખબર…

સિંઘ ઈઝ ગુજ્જુ કિંગ

ગુરુવાર, ૨૮ મે ૨૦૦૯ : પર્સનલ ડાયરી – ૩ પરેશ રાવળ, લતેશ શાહ, સુરેશ રાજડા, સિદ્ધાર્થ રાંદેરિયાની સાથે ટીકુ તલસાણિયા અને જતીન કાણકિયા આવ્યા. દીપક ઘીવાળા-રાગિણી, હોમી વાડિયા, નિકીતા શાહ, કૃતિકા દેસાઈ  (જે ગિરેશ દેસાઈનાં પુત્રી અને ગબ્બરનાં ભાભી અર્થાત્…