Category: મારા જેલના અનુભવો

રવિવાર, ૨૧ જૂનથી શરૂ થાય છે: મારા જેલના અનુભવો

વૉરન્ટ, એરેસ્ટ, લૉક-અપ, રિમાન્ડ, ટૉર્ચર, કૉર્ટ, ઉલટતપાસ, સાક્ષી, મુદ્દેકાર, જજમેન્ટ, ઑર્ડર, ખટલો, જામીન, જેલ, ખોલી, યાર્ડ, બૅરૅક, પેટી, ફર્લો, પેરોલ, વૉન્ટેડ, છોટા ચક્કર, બંદી, હાંડી, પીળી ટોપી, મુલાકાત રૂમ, સિવિલ, તારીખ, હાથકડી, કાચા કેદી, પાકા કેદી, ટિફિન, જડતી, જપ્તી, અંડા…

આ સપ્તાહથી વાંચો: મારા જેલના અનુભવો

ખૂન, બળાત્કાર, નકલી પાસપોર્ટ, દહેજ, મારામારી, શસ્ત્રોની હેરાફેરી, હવાલા, નાર્કોટિક્સ, ચીટિંગ, ફ્રોડ, જમીનના જુઠ્ઠા દસ્તાવેજ, લાંચ, બળાત્કાર, બૉમ્બ બ્લાસ્ટ… ચાર હજાર ગૅંન્ગસ્ટરો, ગુનેગારો, આતંકવાદીઓ, આરોપીઓ અને ટપોરીઓનું વિશાળ ગામડું સાબરમતી સેન્ટ્રલ જેલ, અમદાવાદ આ કેદીઓની વચ્ચે ૬૩ દિવસનો કારાવાસ ભોગવીને…

મારા જેલના અનુભવો

શું જેલમાં કેદીઓએ પોતાનો નંબર લખેલો ચટાપટાવાળો યુનિફોર્મ પહેરવાનો હોય છે? શું કેદીઓ પાસે પથ્થર તોડાવવામાં આવે છે, ચક્કી પિસાવવામાં આવે છે? જેલ તોડીને ભાગી જવા માટે શું કેદીઓ ભેગા મળીને સુરંગ ખોદતા હોય છે? શું આજની જેલના જેલરોની માનસિકતા…

‘મારા જેલના અનુભવો’

એક એવી જગ્યા જ્યાં સ્વેચ્છાએ કોઈ જતું નથી એક એવી જગ્યા જ્યાંથી પોતાની મરજીથી કોઈ બહાર આવી શકતું નથી ટૂંક સમયમાં શરૂ થાય છે સૌરભ શાહની ધારાવાહિક સત્યકથા ‘મારા જેલના અનુભવો’ મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet…