Category: મારા જેલના અનુભવો

‘મારા જેલના અનુભવો’: એક ગુડ ન્યુઝ છે અને એક બૅડ ન્યુઝ

એક ગુડ ન્યુઝ છે અને એક બૅડ ન્યુઝ છે. સારા સમાચાર એ છે કે મારાં ૧૪ પુસ્તકોનું કામ આજે અલમોસ્ટ પૂરું થઈ ગયું છે. આજે બપોરથી સાંજ સુધી મારા ડિઝાઈનર મિત્ર કિરણ ઠાકર સાથે કામ કર્યું. હવે મામલો પ્રિન્ટિંગ પ્રેસના…

મારા જેલના અનુભવો – ૭

મારા જેલના અનુભવો – ૭ રવિવારની બપોરના લગભગ સાડા ત્રણ વાગી ગયા હતા. જેલ પ્રવેશ વિધિનો છેલ્લો તબક્કો પૂરો થઈ ગયો હતો અને મને બૅરેક નંબર ૬માં મૂકવામાં આવ્યો હતો. જેલમાં આવ્યે ચોવીસ કલાક પૂરા થયા નહોતા પણ મારું મગજ…

મારા જેલના અનુભવો – ૬

‘બૅરેકમાં રાત્રે ધાબળો ઓઢાડીને તમને ખૂબ મારશે’ ભરતે મને એની પાસે બોલાવીને સલાહ આપી એ દરમ્યાન બપોરના ભોજનનો સમય થઈ ગયો હતો. હું હજુ નવી બૅરેક્સના યાર્ડમાં હતો. કઈ બૅરેકમાં મૂકવામાં આવશે તે હજુ નક્કી થયું નહોતું. જેલના રસોડામાંથી દાળનું…

મારા જેલના અનુભવો – ૫

‘આ જેલ છે, અહીં કોઈના પર વિશ્વાસ નહીં મૂકતા’ જેલના રસોડામાંથી ચાનું કૅન આવ્યું એટલે વૉર્ડરે બધાને ગઈ કાલે ધોઈને મૂકેલી થાળીઓ લાવવાનું કહ્યું. દરેક થાળીમાં એણે એક-એક પવાલું ચા રેડી આપી. પીળીટોપીવાળાઓ પાસે પોતાના પ્યાલા હતા. મેં થાળીમાં ચા…

મારા જેલના અનુભવો – ૪

સાબરમતી જેલમાં પહેલો દિવસ, પહેલી રાત લીલા રંગના ટેબલક્લૉથ પાથરેલા ઑફિસ ટેબલો પાછળની ખુરશી પર બેસીને સફેદ યુનિફૉર્મ અને પીળી ટોપી પહેરીને પંદરેક કેદી વોર્ડરો-કલાર્કો પોતાનું કામ કરી રહ્યા હતા. ફાઈલો, કાગળિયાં અને કોમ્પ્યુટરથી વિભાગ ધમધમતો હતો. બે-ચાર જણ ખાખી…

મારા જેલના અનુભવો – ૩

પોલીસ દ્વારા ધરપકડ થયા પછી પાંચ તબક્કાની માનસિકતામાંથી પસાર થવું પડતું હોય છે: ભય, શરમ, અપમાન, બદનામી અને તિરસ્કાર પોલીસ દ્વારા ધરપકડ થયા પછી પાંચ તબક્કાની માનસિકતામાંથી પસાર થવું પડતું હોય છે એવું મેં અનુભવ્યું: ભય, શરમ, અપમાન, બદનામી અને…

મારા જેલના અનુભવો – ૨

મારું નામ-કેસ નં. લખેલી પાટી ગળા નીચે પકડી હું પોલીસફોટોગ્રાફર સામે ઊભો રહ્યો આ ફિંગરપ્રિન્ટ્સ અને ફોટા ક્રાઈમ બ્રાન્ચની ફાઈલોમાં પુરાઈ જવાના હતા. આતંકવાદી, ખૂની, બળાત્કારી અને રાજદ્રોહીઓથી ઉભરાતી ગુજરાત પોલીસની ફાઈલોની સાથે એક પત્રકાર-લેખકની ફાઈલ પણ ભવિષ્યમાં કોઈકને મળી…

મારા જેલના અનુભવો – ૧

પ્રિય મિત્રો, ઇન્ટરનેટના  માધ્યમથી તમારી સાથે જિંદગીના સૌથી અંધકારમય અને કાળા ડિબાંગ તબક્કાના અનુભવો શેર કરતાં પહેલાં બે નાનકડી વાત કરવાની છે. એક : જે કારણસર આ તબક્કો સર્જાયો તેનાં કારણોની ચર્ચામાં હું નહીં ઉતરું કારણ કે આ કેસ સબ-જ્યુડિસ…

‘ચિત્રલેખા’એ લીધેલી સૌરભ શાહની મુલાકાત

…એ ૬૩ દિવસ ને ૧૩ કલાક! (મારી નોંધઃ ત્રણેક મહિના અગાઉ, સાબરમતી સેન્ટ્રલ જેલમાં થયેલા ખૂનના બનાવને પગલે, ‘ચિત્રલેખા’એ આ જેલ વિશે એક વિસ્તૃત કવર સ્ટોરી પ્લાન કરી. ‘ચિત્રલેખા’ના તંત્રી અને મારા ૨૫ વર્ષ જૂના મિત્ર ભરત ઘેલાણી, હું જેલમાં…

કાલે વાંચો ‘ચિત્રલેખા’ને આપેલી મુલાકાત

આ રવિવારથી ‘મારા જેલના અનુભવો’ વાંચતાં પહેલાં આજે આટ્લું જરૂર વાંચો: ગોધરા હત્યાકાંડના આરોપી હાજી બિલાલ, મોહમ્મદ કલોટા, મૌલાના ઉમરજી, સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી ખૂન કેસના આરોપીઓ, માધવપુરા બૅન્કના કરોડો રૂપિયાના કૌભાંડના આરોપી દેવેન્દ્ર પંડ્યા, ડૉન લતીફના જમણા હાથ ગણાતા…