Category: ગુડ મૉર્નિંગ classic

મે ૨૦૧૩ના ત્રણ લેખ – ગુડમોર્નિંગ ક્લાસિક

પૈસાથી હૅપિનેસ ખરીદી શકાતી નથી એ વાત સાચી છે? આચાર્ય ગણો, ભગવાન ગણો કે ઓશો – મારે મન રજનીશજી માત્ર રજનીશ છે, એક મૌલિક અને ક્રાંતિકારી વિચારક. દેખિતી રીતે તમને લાગે કે એમણે ભગવદ્ ગીતાથી લઈને ઉપનિષદો સુધીનાં અનેક ગ્રંથો…

ત્યારના રજનીશ – લેખમાળા

ભાગ ૧/૫ તા.૨૫/૬/૨૦૧૩ ભાગ ૨/૫ તા.૨૬/૬/૨૦૧૩ ભાગ ૩/૫ તા.૨૭/૬/૨૦૧૩ ભાગ ૪/૫ તા.૨૮/૬/૨૦૧૩ સમાપન (ભાગ ૫/૫) તા.૨૯/૬/૨૦૧૩ મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet about it Tell a friend

કશું જ બહુ વહેલું નથી કશું જ બહુ મોડું નથી

એ અંતિમો છે, કેટલાક વાચકો કહેતા હોય છે: તમારે તો બસ, રોજનો એક લેખ લખીને મોકલી દેવાનો એટલું જ ને! અને સામે બીજા કેટલાક પૂછતા હોય છે: રોજે રોજ નવા વિષયો પર વરસો સુધી સતત કેવી રીતે લખો છો? હમણાં…

ઊજવાયા વિનાના ઉત્સવ જેવી ઉદાસીઓ

જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એ ઉક્તિમાં મને અતિશયોક્તિ નહીં, અલ્પોક્તિ લાગે છે. રવિનું કિરણ તમારા તન માટે જેટલું અનિવાર્ય છે એના કરતાં કવિનો શબ્દ તમારા મન માટે અધિક જરૂરી છે. માણસના ભૌતિક સ્વાસ્થ્ય માટે રવિની આવશ્યકતા જેટલી…

મોટિવેશનમાંય તફડંચી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બ્યુરોક્રેટ્સને મોટિવેટ કરવા માટે શિવ ખેડાને આમંત્રણ આપવાની છે એવા સમાચાર છે. વ્યક્તિદીઠ હજારો રૂપિયાની ફી શિવ ખેડાના મોટિવેશનલ સેમિનારો માટે આપવી પડતી હોય છે. શિવ ખેડાનું નામ મોટિવેશનલ સ્પીકર તરીકે ખૂબ આદરથી લેવાય છે.…

મૅરેજ માણસને મીડિયોકર બનાવે છે

‘જબ વી મેટ’ અને ‘લવ: આજકલ’ સિવાય બીજી કોઈ ફિલ્મો ન બનાવી હોત તો પણ અમને દિગ્દર્શક તરીકે ઈમ્તિયાઝ અલી ગમતો હોત /રાધર વધારે ગમતો હોત. યુ નો વૉટ આય મીન. ‘રૉકસ્ટાર’ અને ‘હાઈવે’ જેમણે જોઈ છે તેઓ અમારી વાત…

હસ્તાક્ષરની મહત્તા

મને કાગળ પર પેન કે પેન્સિલથી લખવાનું ગમે છે. કૉમ્પ્યુટર પર ક્યારેક લખવું પડે તો લખીએ પણ ફાવતું નથી કારણ કે આવડતું નથી. છેલ્લાં પંદર વીસ વર્ષ દરમ્યાન ઓછામાં ઓછા ચાર-પાંચ વાર સિરિયસ પ્રયત્નો કર્યા હશે કે કૉમ્પ્યુટર પર ડાયરેક્ટ…

નિંદાખોર વ્યક્તિ હંમેશાં નાની જ રહેતી હોય છે

કૂથલીની કઝિન નિંદા. સામાન્ય રીતે આપણે કોની નિંદા કરતા હોઈએ છીએ? તમને તમારી ઑફિસમાં ચા આપવા આવતા છોકરાની નિંદા કરવાનું મન નહીં થાય. ઑફિસના બૉસને પટાવાળાની નહીં, પોતાના ધંધાદારી પ્રતિસ્પર્ધીઓની કે પોતાના કરતાં ખૂબ આગળ હોય એવા લોકોની નિંદા કરવાની…

લગ્ન માટેની સ્ત્રીની માનસિકતા બદલાઈ છે, પુરુષની નહીં

એક પ્રવચન પછીની પ્રશ્ર્નોત્તરી દરમિયાન શ્રોતાએ સવાલ પૂછ્યો હતો: તમે કહો છો કે સ્ત્રીએ માનસિક સ્વતંત્રતા મેળવવી હોય કે જાળવી રાખવી હોય તો એના માટે એણે આર્થિક રીતે સ્વતંત્ર થવું જરૂરી છે, પણ તમને શું નથી લાગતું કે જ્યારથી સ્ત્રીઓ…

વિસ્મય, કૌતુક અને આશ્ર્ચર્યોની કૂંપળો

નવી વ્યક્તિઓ અજાણી ન લાગે અને પરિચિત વ્યક્તિઓને ફરી ફરી મળવાનું મન થાય એ માટે શું કરી શકીએ? બેઉ જુદા મુદ્દા છે. વારાફરતી લઈએ. જેમની સાથે અગાઉ ક્યારેય મુલાકાત કે વૉટ્સઍપ કે ફોનવ્યવહાર ન થયાં હોય એવી વ્યક્તિને પહેલ- વહેલી…