Category: ગુડ મૉર્નિંગ

મિડિયાને ખબર છે કે કયા ધર્મના લોકોને ‘સાચવી’ લેવાના

આ વાંચશો ત્યારે તમને પહેલીવાર ખબર પડશે કે જેમ બાબા રામરહીમને બળાત્કાર બદલ સખત મજૂરી સાથેની જેલની સજા થઈ એમ જસ્ટ ગયા વર્ષે જ, ૨૮ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ફાધર સ્ટીફન જોસેફ નામના ૫૭ વર્ષના પાદરીબાબાને એક કરતાં વધારે સગીર બાળકો…

‘તરત લખાયછ ને તરત છપાયછ’

‘વીર, સત્ય ને રસિક, ટેકીપણું’. નર્મદના આ ચાર ગુણમાંથી વીરતા વિશે ગયા અઠવાડિયે વાત કરી. બાકીના ત્રણ વિશે આજે. નર્મદની સત્યપ્રિયતાનો ગુણ એની પોતાના માટેની સભાનતામાં પણ પ્રગટ થાય છે. ‘ડાંડિયો’માં એણે બીજાઓ વિશે તો જે લખવાનું હતું તે લખ્યું…

ખ્રિસ્તી ધર્મગુરુઓ કરે તે લીલા

બાબા રામરહીમનાં કરતૂતો જાણીને આપણું લોહી ઊકળી આવે છે પણ આટલા બધા પાદરીબાબાઓનાં પરાક્રમો વાંચીને આપણું રૂંવાડુંય ફરકતું નથી. ત્રણ કારણો છે એનાં: ૧. હિંદુ/શીખ/જૈન ધર્મગુરુઓ વિરુદ્ધ તમને મીડિયાએ એટલા ભડકાવી દીધા છે કે ક્યાંક જરાક કચરો જુઓ ને તમે…

પાદરીબાબાઓનાં પરાક્રમો

બીજાઓનાં પાપ ગણાવીને આપણાં પાપ ઓછાં થતાં નથી. સો ટકા સાચી વાત, પણ અહીં વાત જુદી છે. મારાં પાપ છાવરીને હું માત્ર તમારાં જ પાપ ગણાવતો હોઉં તો ઈટ્સ હાય ટાઈમ કે તમારે મને એક્સપોઝ કરવો પડે. ૨૮મી ઑગસ્ટે ‘બાબા…

આવ રે, વરસાદ

મુંબઈમાં જ્યારે જ્યારે પાણી ભરાતાં ત્યારે અમારા આરાધ્ય દેવ પત્રકાર શિરોમણિ સ્વ. હસમુખ ગાંધી કાગળ પર ચીતરીને અમને સૌને બતાવતા કે મુંબઈની ભૌગોલિક અવસ્થા, એની ટોપોગ્રાફી ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલી છત્તી રકાબી જેવી છે. ઊંધી નહીં, છત્તી. ઊંધી રકાબી જેવી…

મરાયટલ રૅપ: વેસ્ટર્ન ક્ન્સેપ્ટ વિરુદ્ધ આપણી સંસ્કૃતિ

હજુ ગઈ કાલ સુધી આપણી નારીવાદી સંસ્થાઓ મરાયટલ રેપના મુદ્દે ઊછળતી હતી. લગ્નમાંની ઈચ્છા ન હોય અને પુરુષ એની સાથે સમાગમ કરે તેને મરાયટલ રૅપ કહે. જેમ થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે દહેજવિરોધી કાયદાનો દુરૂપયોગ રોકવા માટે કેટલીક સલાહો આપી…

રાઈટ ટુ પ્રાઈવસી: પોલીસ, પ્રેસ અને અદાલત

સુપ્રીમ કોર્ટે રાઈટ ટુ પ્રાઈવસી તમારો બંધારણીય હક્ક છે એવો ગયા અઠવાડિયે ચુકાદો આપ્યા પછી કઈ કઈ બાબતોમાં એ લાગુ પડે એની સ્પષ્ટતા કરી નથી, થઈ શકે પણ નહીં કારણ કે એવાં તો અગણિત ક્ષેત્રો છે, માટે હવે દરેક પર્ટિક્યુલર…

બાબા રામ-રહીમ, વેટિકનના પોપ અને શાહી ઈમામ

મને વાંધો નથી તમે મારા ઘરના બાથરૂમની મોરીનું ઢાંકણું ઉઘાડીને કહો કે આ તો ગંધાય છે. પણ મને વાંધો એ વાતનો છે કે તમે જગત આખામાં કહેતા ફરો છો કે તમારા બાથરૂમની મોરીનું ઢાંકણ ઉઘાડો છો ત્યારે એમાંથી અત્તરની ખુશ્બો…

નર્મદના જમાનાનું પત્રકારત્વ અને આજના જમાનાનું મીડિયા

નર્મદને પાકી ખબર હતી કે એની પર્સનાલિટીમાં ક્યા ક્યા ગુણ ઠાંસી ઠાંસીને ભર્યા છે અને એ જ બધા ગુણ એની ક્રિયેટિવિટીની આગવી લાક્ષણિકતા છે, એના યુએસપી છે, યુનિક સેલિંગ પોઈન્ટ છે. નર્મદમાં હિંમત હતી. સલામતી આપતી નોકરીઓ કરવાનું છોડીને માત્ર…

છૂટાછેડાની જેમ તલાક લેવાનું કામ પણ હવે અઘરું થયું તે સારું થયું

અરુણ શૌરીએ ‘ધ વર્લ્ડ ઑફ ફતવાઝ’ નામના બે દાયકા પૂર્વે પ્રગટ થયેલા એમના અતિ લોકપ્રિય બનેલા ભારે ચર્ચાસ્પદ પામેલા અદ્ભુત સંશોધન ગ્રંથમાં પુરવાર કરી દીધું હતું કે કઈ રીતે મુસ્લિમ ધર્મગુરુઓ, મૌલાનાઓ, મૌલવીઓ મુસ્લિમોને પોતાની પછાત માનસિકતાના તાબામાં રાખે છે.…