બુક સૌરભ

બુક સૌરભ

વણજારાનાં જેલકાવ્યો

July 1, 2009
Posted in બુક સૌરભ | 4 Comments »
વણજારાનાં જેલકાવ્યો

બે વર્ષથી કારાવાસ ભોગવી રહેલા મારા સાથી કેદી અને ઍન્ટી ટૅરરિસ્ટ સ્ક્વૉડના ભૂતપૂર્વ ચીફ ડી.જી. વણજારાનાં જેલકાવ્યો વણઝારાસાહેબ પરના આક્ષેપો પુરવાર થાય તો એમને ફાંસીની સજા પણ થઈ શકે છે અને આપણે સૌ… મારી તીવ્ર ઇચ્છા હતી કે જેલમાંથી બહાર જતાં પહેલાં આ એક કેદીનાં દર્શન કરું. મારું સદભાગ્ય કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ટાઇટ...
Read more »

મૌનની મહેફિલ (ગઝલ તથા કાવ્યો)

June 29, 2009
Posted in બુક સૌરભ | 12 Comments »
મૌનની મહેફિલ (ગઝલ તથા કાવ્યો)

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા, જિંદગી હમણાં જ મેં રંગી હતી મૌનની મહેફિલ (ગઝલ તથા કાવ્યો): હર્ષ બ્રહ્મભટ્ટ પ્રકાશક: જયેશ પી. શાહ, નવભારત સાહિત્ય મંદિર, ૨૦૨-પેલિકન હાઉસ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯, ફોન ૦૭૯-૨૬૫૮ ૩૭૮૭. Website: http://www.navbharatonline.com, email: info@navbharatonline.com પ્રથમ આવૃત્તિ: એપ્રિલ, ૨૦૦૯, કિંમત: રૂ. ૧૫૦/-, સાઈઝ: ૧૭ x ૧૭ સે.મી....
Read more »

‘અમે બોલીઓ છીએ’: ભાષાની વિવિધ સુગંધનું સંશોધન

June 26, 2009
Posted in બુક સૌરભ | 3 Comments »
‘અમે બોલીઓ છીએ’: ભાષાની વિવિધ સુગંધનું સંશોધન

અમે બોલીઓ છીએ: શાન્તિભાઈ આચાર્ય પ્રકાશક: ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, ટાઈમ્સ પાછળ, અમદાવાદ 380009. email: gspamd@vsnl.net,વેબ સાઇટ:gujaratisahityap arishad.org પુષ્ઠ: 469 (ડેમી સાઈઝ),કિંમત: રૂ. 300,પ્રથમ આવૃત્તિ: માર્ચ 2009. ગુજરાતી ભાષામાં રસ ધરાવનારને, એના અભ્યાસમાં ઊંડા ઉતરવા માગનારને અને રિસર્ચ વર્કમાં રેફરન્સ મટિરિયલ તરીકે ઉપયોગ કરવા ધારનાર માટે સોનાની ખાણ પુરવાર થાય એવું એક પુસ્તક...
Read more »

નવ વાગી ગયા: આજથી ‘બુકસૌરભ’નો નવો વિભાગ

June 25, 2009
Posted in બુક સૌરભ | 9 Comments »
નવ વાગી ગયા: આજથી ‘બુકસૌરભ’નો નવો વિભાગ

‘બુકસૌરભ’માં રોજ એક નવા ગુજરાતી પુસ્તકનો પરિચય આજે ૧૦૦ ઉત્તમ ગુજરાતી પુસ્તકોની યાદી આજથી ‘બુકસૌરભ’નો નવો વિભાગ શરૂ થાય છે જેમાં રોજ એક નવા ગુજરાતી પુસ્તકનો પરિચય કરાવીશ. આજે મને ગમતાં અને તમારે વાંચવા જેવા સો ઉત્તમ ગુજરાતી પુસ્તકોની યાદી આપી છે. આ યાદીમાં છેલ્લા એક દસકામાં પ્રગટ થયેલાં પુસ્તકો સામેલ નથી. એની યાદી...
Read more »


Good Morning Online

ફેસબુક

શે’ર બજાર

मैं तुम्हारा स्नेह,संवेदन, समादर चाहता हूं,
पर नहीं उस दाम पर जो मांगते तुम.
-हरिवंशराय बच्चन
Quoted by the poet's son on the header of his blog: www.bigb.bigadda.com

આપના પ્રતિભાવ


ગુજરાતી
બ્લોગર્સ/બ્લોગ રીડર્સ ગ્રુપ
Powered By Indic IME