કાગળ પરના દીવા

કાગળ પરના દીવા

Monday, June 8, 2009
By સૌરભ શાહ at 11:49 am (પ્રતિભાવ લખો)

આજનો સુવિચાર Life is subject to change without notice. -Richard Eaton »

કાગળ પરના દીવા

Sunday, June 7, 2009
By સૌરભ શાહ at 4:27 pm (2 પ્રતિભાવ)

આજનો સુવિચાર માનવજાતનું સમગ્ર ડહાપણ બે જ શબ્દોમાં સમાયેલું છે – શ્રદ્ધા અને સબૂરી. -ઍલેક્ઝાંડર ડુમા (B.:24 July 1803-D.: 5 December 1870) »

કાગળ પરના દીવા

Saturday, June 6, 2009
By સૌરભ શાહ at 1:26 pm (પ્રતિભાવ લખો)

આજનો સુવિચાર જિંદગીનો સૌથી મોટો આનંદ એ બધું કરવામાં છે જે તમે ક્યારેય નહીં કરી શકો એવું લોકોએ માની લીધું હોય છે. - Walter Bagehot »

કાગળ પરના દીવા

Thursday, June 4, 2009
By સૌરભ શાહ at 6:01 am (1 પ્રતિભાવ)

આજનો સુવિચાર હમ કો ગાલિબને યે દુઆ દી થી તુમ સલામત રહો હઝાર બરસ યે બરસ તો ફક્ત દિનોં મેં ગયા. -ગુલઝાર (’ત્રિવેણી’) »

કાગળ પરના દીવા

Wednesday, June 3, 2009
By સૌરભ શાહ at 6:01 am (પ્રતિભાવ લખો)

આજનો સુવિચાર પ્રેમ તો અદૃશ્ય હોય છે. પરંતુ જ્યારે એ પરિશ્રમ સાથે જોડાય છે ત્યારે દૃશ્યમાન અને દેદીપ્યમાન બને છે. - ખલિલ જિબ્રાન (અનુ. માવજી સાવલા, ‘વિદાયવાણી’) »

કાગળ પરના દીવા

Tuesday, June 2, 2009
By સૌરભ શાહ at 6:00 am (પ્રતિભાવ લખો)

આજનો સુવિચાર ભેટ તો મળતી હોય છે, સ્વીકારવાની તાકાત જોઈએ. -કૅથરિન ઍન પોર્ટર »

કાગળ પરના દીવા

Monday, June 1, 2009
By સૌરભ શાહ at 5:57 am (પ્રતિભાવ લખો)

આજનો સુવિચાર કોઈપણ વિચારધારાને ફેલાવા માટે એક પાલક કે ગોડફાધર કે પેટ્રનની જરૂર પડે છે. -ચન્દ્રકાન્ત બક્ષી (’સંદેશ’ રવિવારની સંસ્કાર પૂર્તિ, ૩૧ મે ૨૦૦૯) »

કાગળ પરના દીવા

Sunday, May 31, 2009
By સૌરભ શાહ at 6:00 am (પ્રતિભાવ લખો)

આજનો સુવિચાર આજે મારે સીધા અંગ્રેજી શબ્દોમાં જ આ સુવિચાર મૂકવો છે. મને ભેટમાં મળેલી એક કીચેનમાં લખેલો છે. (’ક્રોસવર્ડ’માં આવી કીચેન મેં એક વખત જોઈ હતી.) RISK more than others think is safe CARE more than others thinks is wise DREAM more than others think is practical EXPECT more than others think is possible - Claude Thomas Bissell આ જ કીચેનની પાછલી બાજુએ બીજું... »

કાગળ પરના દીવા

Saturday, May 30, 2009
By સૌરભ શાહ at 6:00 am (પ્રતિભાવ લખો)

આજનો સુવિચાર જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી -સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ »

કાગળ પરના દીવા

Friday, May 29, 2009
By સૌરભ શાહ at 6:04 am (પ્રતિભાવ લખો)

આ વિભાગ માટેના સુવિચારો યાને કિ ક્વોટેબલ ક્વોટ્સ મોકલવાનું તમને આમંત્રણ છે. તમને ખૂબ ગમતા અવતરણો મોકલી શકો છો. શક્ય હોય તો ગુજરાતી નવલકથા કે અન્ય ગુજરાતી પુસ્તકો વાંચીને તેમાંથી તમને ગમતા વાક્યો મોકલશો. આજનો સુવિચાર આગાશીને કઠેડો હોય, ભેખડની ધારે વિવેક એ જ કઠેડો. -ગુણવંત શાહ »

શે’ર બજાર

मैं तुम्हारा स्नेह,संवेदन, समादर चाहता हूं,
पर नहीं उस दाम पर जो मांगते तुम.
-हरिवंशराय बच्चन
Quoted by the poet's son on the header of his blog: www.bigb.bigadda.com

કેલેન્ડર

March 2010
M T W T F S S
« Sep    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

આ બ્લોગ પર શોધો

આ બ્લોગનો શુભારંભ

સોમવાર, ૨૫ મે ૨૦૦૯
(સ્વ. હરકિસન મહેતા,
નવલકથાકાર અને
તંત્રી:‘ચિત્રલેખા’ની,
૮૧મી જન્મજયંતિ)