Category: લાઉડમાઉથ

વૉટ્સએપનાં ‘મંગળ સૂત્રો’ : તમારું સ્ટેટસ તમારી આજ છે કે આવતી કાલ!

[Read this article and see if I have quoted yours or your friends’ WhatsApp status!] આ અઠવાડિયે મને એકસાથે સેંકડો વોટ્સએપનાં સ્ટેટસ વાંચવાં મળ્યાં. સ્ટેટસનું ગુજરાતી શું કરીશું? એ સુવાક્યોને કે જીવનને મંગળ કરી બનાવતાં પ્રેરણાત્મક સૂત્રોને ‘મંગળ સૂત્ર’ કહી…

રાજેશ-નૂપુર તલવાર, ન્યાયની દેવીની તલવાર, વિશાલ ભારદ્વાજની તલવાર

સેક્સોલોજિસ્ટ ડો. પ્રકાશ કોઠારીના નામથી જો તમે પરિચિત હશો તો મિશનરી પોઝિશન એટલે શું તે સમજાવવું નહીં પડે. શુદ્ધ હિન્દીમાં બોલવાનો આગ્રહ રાખતો ઇન્વેસ્ટિગેટિવ ઓફિસર જ્યારે એના ઉપરીઓની હાજરીમાં, ‘ધર્મ-પ્રચારક અવસ્થામાં આરુષિ અને હેમરાજને જોયાં હતાં એવું કહે છે ત્યારે,…