Author: વિનય ખત્રી

હવે હાઈ કોર્ટ શું કરશે

સીબીઆઈના ઍડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પુલિસ અને હવે આરુષિ-હેમરાજ કેસના ઈન્ચાર્જ બની ચૂકેલા એ.જી.એલ. કૌલે કોઈ નવા ઈન્વેસ્ટિગેશન વિના, નોકરોને બદલે તલવાર દંપતી જ ખૂની છે એવી થિયરી ઘડી કાઢી. મર્ડરવેપન તરીકે ખુકરી જપ્ત થઈ હોવા છતાં રાજેશ તલવારને મર્ડરર બતાવવા…

કૃષ્ણાના ઓશીકાનું જાંબલી રંગનું ગલેફ

આરુષિ-હેમરાજ ડબલ મર્ડર કેસના ઈન્ચાર્જ સીબીઆઈના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ અરુણ કુમારે નોકરો પર ચાર્જશીટ કરવાની જે દરખાસ્ત તૈયાર કરી તેને એમના ઉપરી સીબીઆઈના ડિરેક્ટર અશ્ર્વિની કુમારે રિજેકટ કરી એની પાછળનું એક માત્ર કારણ હતું અરુણ કુમારની રેપ્યુટેશન. અગાઉ અરુણ કુમારે…

દેખિયે, કૈસે નેવલે પાલે થે આપ લોેગોં ને

ઉત્તર પ્રદેશની પોલીસે આરુષિ હત્યાકાંડનો કેસ સીબીઆઈને સોંપ્યો. સીબીઆઈના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ અરુણ કુમારની આગેવાની હેઠળ તપાસ આગળ ચાલી. યુપી પોલીસે જાહેર કર્યું હતું કે રાજેશ તલવારે પત્ની નુપૂરની મદદથી હેમરાજનો મૃતદેહ પોતાની અગાસીમાં ‘સંતાડી દીધો હતો’. અરુણ કુમારને ગળે…

લૂઝ કૅરેક્ટરનું ફૅમિલી અને ડૉ. રાજેશ તલવારની ધરપકડ

સવારના પહોરમાં હેમરાજ ક્યાં ગયો એ જાણવા નૂપુર તલવારે હેમરાજના સેલફોનનો નંબર લગાવ્યો. સામે છેડે રિંગ વાગી. થોડી રિંગ પછી સામેના છેડેથી ફોન કટ કરી નાખવામાં આવ્યો. તે વખતે કોઈને ખબર નહોતી કે ઉપર અગાસીમાં હેમરાજનો મૃતદેહ પડેલો છે. આરુષિની…

દરવાજો અંદરથી લૉક કર્યો હતો કે બહારથી

શુક્રવાર, ૧૬ મે ર૦૦૮ના રોજ સવારે ૬ વાગ્યે ભારતી મંડલે એલ-૩૨, જલવાયુ વિહાર ફ્લેટની ડોરબેલ વગાડી. રોજની જેમ ઘરનોકર હેમરાજ દરવાજો ખોલશે એવું ભારતીએ ધાર્યું હતું. ભારતી રોજ સવારે અને સાંજે આ ઘરમાં કામ કરવા આવતી. થોડી વાર સુધી કોઈએ…

શું તમે જ તમારી ૧૪ વર્ષની દીકરીના ખૂની છો?

તમને આપણા દેશના પોલીસતંત્ર પર, ન્યાયતંત્ર પર ભરોસો છે? મને છે. ગુનેગારોને પકડીને, એમને સજા કરીને આ બંને તંત્રો કરોડો દેશવાસીઓને સુરક્ષિત રાખે છે. પણ પોલીસ અને અદાલત પરથી ભરોસો ઊઠી જાય એવી ઘટનાઓ પણ અવારનવાર બનતી રહે છે. ૨૦૦૮ની…