Author: વિનય ખત્રી

સિગરેટ, દારૂ, ડ્રગ્સ અને મોબાઈલ

ઍડમ ઑલ્ટર ‘ટેડ ટૉક’માં આગળ કહે છે કે સ્ક્રીન્સ (એટલે કે મોબાઈલ ફોન, આઈ પૅડ-ટેબ્લેટ, લૅપટૉપ વગેરે) પર કેટલીક ઍપ્સ એવી છે જે વાપરવાથી લોકોને સારું લાગે છે. એવરેજ રોજની ૯ મિનિટ જેટલો સમય આવી ઍપ્સ પાછળ ખર્ચાય છે જે…

માનીતી અને અણમાનીતી

હૉલિવુડની ટોચની વૉરફિલ્મ્સની યાદીમાં તમને ‘પેટન’ અને ‘પ્લેટૂન’ આ બે ફિલ્મોનો ઉલ્લેખ અચૂક જોવા મળશે, પણ ‘ટોરા ટોરા ટોરા’ને મોટા ભાગની યાદીમાંથી બાકાત રાખવામાં આવે છે. ૧૯૭૦માં આવેલી, સેક્ધડ વર્લ્ડ વૉર વખતના અમેરિકન જનરલ જ્યૉર્જ એસ. પેટન (જેમના નામે અમેરિકાની…

જે પોષતું તે મારતું

તમારો મોબાઈલ, તમારું આઈપેડ કે તમારો ટેબ્લેટ, તમારું લેપટૉપ કે પીસી તમારા માટે અને તમારી પ્રગતિ માટે અનિવાર્ય છે, દુનિયાની પ્રગતિ માટે પણ. પણ જ્યારે તમે એના ઍડિક્ટ બની જાઓ છો ત્યારે તમારી જિંદગીની સૌથી મોટી મૂડી તમે ગુમાવી બેસો…

આક્ષેપ લાગવાથી તમે ગુનેગાર નથી બની જતા

ગયા રવિવારે દહેજવિરોધી કાયદા ૪૯૮-એ બાબતે સુપ્રીમ કોર્ટે જે ટિપ્પણ કરી તેના વિશે જે લેખ લખ્યો તે જો ન વાંચ્યો હોય તો વાંચી જજો. એક રીતે જુઓ તો આજનો લેખ સ્વતંત્ર છે, પણ ગયા સપ્તાહનો લેખ વાંચ્યો હશે તો આ…

અડધી રાત્રે ઊંઘ ઊડી જાય છે ત્યારે

એક જમાનામાં રાત્રે ઊંઘ ઊડી જતી તો આપણે શું કરતા? સોમાંથી એક જણ પાણી પીવા રસોડામાં જતું. સોમાંથી એક જણ ફ્રિજ ખોલીને કંઈક લેફ્ટ ઓવર છે કે નહીં તે શોધતું. સોમાંથી એક જણ વઘારેલ મમરાના ડબ્બામાંથી ફાકો મારતું. સોમાંથી એક…

‘પાથ્સ ઑફ ગ્લોરી’થી ‘અ બ્રિજ ટૂ ફાર’ સુધી

સ્ટેનલી કુબ્રિક (૧૯૨૮-૧૯૯૯)ની ફિલ્મોએ સ્ટીવન સ્પીલબર્ગ સહિતના અનેક ટેલન્ટેડ ડિરેક્ટરોને ઈન્સ્પાયર કર્યા છે. કુબ્રિકે રશિયન લેખક વ્લાદિમિર નબોકોવની કોન્ટ્રોવર્શ્યલ નવલકથા (જે ભારત સહિત ઘણા દેશોમાં વર્ષો સુધી બાન હતી અને જેમાં ૧૨ વર્ષની ડોરોથી હમ્બર્ટ નામના મિડલ એજેડ પ્રોફેસરના સેકસ્યુઅલ…

ધ લૉન્ગૅસ્ટ ડે: તોતિંગ હુમલો, તોતિંગ ફિલ્મ

હૉલિવુડની વૉર ફિલ્મો જોઈએ અને એમાં જે ખરેખર સારી હોય એને વખાણીએ પણ ખરા એ વાત જુદી છે. પણ એક વાત આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે અમેરિકનો (અને ઈવન બ્રિટિશરો) જ્યારે જ્યારે સેક્ધડ વર્લ્ડ વૉર વિશે ફિલ્મો બનાવે છે ત્યારે…

માનીતી અને અણમાનીતી

હૉલિવુડની ટોચની વૉરફિલ્મ્સની યાદીમાં તમને ‘પેટન’ અને ‘પ્લેટૂન’ આ બે ફિલ્મોનો ઉલ્લેખ અચૂક જોવા મળશે, પણ ‘ટોરા ટોરા ટોરા’ને મોટા ભાગની યાદીમાંથી બાકાત રાખવામાં આવે છે. ૧૯૭૦માં આવેલી, સેક્ધડ વર્લ્ડ વૉર વખતના અમેરિકન જનરલ જ્યૉર્જ એસ. પેટન (જેમના નામે અમેરિકાની…

‘ડર્ટી ડઝન’માંના એકને શું કામ એપલના ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો

‘ડર્ટી ડઝન’ એક્ઝેટલી ૫૦ વર્ષ પહેલાં બની. ૧૯૬૭માં. લશ્કરમાં કોર્ટ માર્શલ કરીને જેમને ફાંસીની કે ૨૦-૩૦ વર્ષની લાંબી સજા થઈ હોય એવા કેદીઓમાંથી ૧૨ જણને પસંદ કરીને એમને સેક્ધડ વર્લ્ડ વૉર વખતે એવા મિશન પર મોકલવામાં આવે છે જે મિશન…

પુરુષ વિરોધી કાયદાઓના દુરુપયોગ સામે સુપ્રીમ કોર્ટ જાગી

રહી રહીને છેક હવે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈન્ડિયન પીનલ કોડની દહેજને લગતી કલમ ૪૯૮-એ હેઠળ જે એફ.આઈ.આર. દર્જ થાય છે તેમાં પોલીસે તાબડતોબ કોઈની ધરપકડ કરવાની કે પછી ‘જલદ પગલાં’ લેવાની (વાંચો: મારપીટ કરવાની) જરૂર નથી. આક્ષેપો વિશે પૂરતી…