Author: વિનય ખત્રી

નર્મદા: એક પરંપરા, એક સંસ્કૃતિ, એક શ્રદ્ધા

નર્મદા મૈયાની બહેનો – કઝીનો પણ છે – ટ્રિબ્યુટરીઝ અથવા તો ઉપનદી. આમાંની બે ઉપનદીઓ પાસે વસેલો કાન્હા નૅશનલ પાર્ક લેખક રુડયાર્ડ કિપ્લિંગે વધુ જાણીતો કર્યો – ‘જંગલ બુક’ દ્વારા. મોગલીની વાર્તા દ્વારા. આ મોગલીને ફેમસ કર્યો ગુલઝારે – જંગલ…

ઊંધિયું અને મંચુરિયન

રાજા-મહારાજા-નવાબોના જમાનામાં અને એમનું અનુકરણ કરીને આજની કેટલીક મોંઘી રેસ્ટોરાંમાં જમણના બે કોર્સ વચ્ચે ઝાયકો બદલવા તમને ગુલાબજળ, કેવડાજળ, ચંદનજળ કે એવા જ કોઈ શરબતના બે-ત્રણ ઘૂંટડા જેટલી પ્યાલી ધરવામાં આવે છે જેથી તમે શીખંડપૂરી જમ્યા પછી પુલાવનો આનંદ માણતાં…

ખોટી બુમરાણ મચાવનારા આ કોણ લોકો છે?

મારી જરૂરિયાત અઠવાડિયે એક લાખ રૂપિયાનો ખર્ચો કરવાની હોય તો સરકાર મારા પર માત્ર ચોવીસ હજાર રૂપિયા ઉપાડવાની પાબંદી કેવી રીતે લાદી શકે એવી દલીલ દેશના ટોચના વકીલોમાંના એક એવા કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટના જજ સમક્ષ કરી. કપિલ સિબ્બલ મોદી…

પ્રિય મોદીજી કે પૂજનીય મોદીજી?

આદરણીય પ્રધાનમંત્રીજી, આમ તો તમે મને પ્રિય પણ છો, મને જ શું કામ, દોઢ ટકો જેટલા દોઢ ડાહ્યાઓને બાદ કરતાં આ દેશની સાડા અઠ્ઠાણું ટકા પ્રજાને પ્રિય છો એટલે તમને ‘પ્રિય પ્રધાનમંત્રીજી’નું સંબોધન કરવાનો ઊમળકો પણ થાય, પરંતુ સરખેસરખા યાર…

સુપ્રીમ કોર્ટ, કેજરીવાલ અને વિપક્ષો શાંત પ્રજા પાસે રમખાણો કરાવવા માગે છે?

આમાં પ્રોબ્લેમ શું થયો છે કે જે લોકોએ શરૂમાં માનેલું કે આપણી પાસે તો આટલા લાખ જ છે ને, સેટિંગ કરી નાખીશું – એ લોકોના સી.એ.એ હાથ ઊંચા કરી દીધા એટલે હવે રહી રહીને તેઓ પણ પાણીમાંથી પોરા કાઢવા માંડ્યા…

‘વાચકના મનમાં સ્ટારલેખક માટે કાં તો અહોભાવ ઊભો થવો જોઈએ કાં તિરસ્કાર’

૧૨ ઑગસ્ટ ૧૯૨૨ના દિવસે જન્મ્યા અને ૨૮ ડિસેમ્બર ૧૯૬૮ના રોજ ગુજરી ગયા. ચુનીલાલ કાલિદાસ મડિયા. ૪૬ વર્ષના આયુષ્યમાં ગુજરાતી સાહિત્યને ચમકાવતા ગયા. અમદાવાદની એચ. એલ. કૉલેજ ઑફ કોમર્સ અને મુંબઈની સિડ્નહૅમ કૉલેજમાં ભણ્યા. પરિચય ટ્રસ્ટ સાથે, વાડીલાલ ડગલી સાથે અને…

કે દિલ અભી ભરા નહીં!

સોમવારથી કામે લાગીશું. ત્યાં સુધી એ જ ધંધો કરીએ જે અઠવાડિયા – દસ દિવસથી છાપાવાળા – ટીવીવાળા – અમે સૌ કોઈ કરે છે. એક અંગ્રેજી છાપાએ લખ્યું છે કે આ નવ દિવસમાં રેસ્ટોરાંવાળાઓનો ધંધો ૫૦ ટકા ઘટી ગયો, રૂ. ૪૫૦…

હાર્ડ અર્ન્ડ મની અને ઈઝી મની

નવા આઈફોનની ડિમાન્ડમાં ૯૦ ટકા ઘટાડો થયો છે આ સાત દિવસમાં એવા રિપોર્ટ્સ છે. આઈફોન જ નહીં તમામ લકઝરી ગુડ્સની માગમાં ઘટાડો થવાનો. વીતેલા અઠવાડિયામાં જસ્ટ આંટો મારવા ખાતર જે જે જગ્યાએ ગયા ત્યાં જોયું કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની…

આવો, પેટ દુખતું હોય ત્યારે માથું કૂટવાની કળા શીખીએ

જ્યારે તમારા પગ તળેથી ધરતી સરકી જતી હોય અને જ્યારે તમે ડૂબતા હો અને તરણાનોય તમને સહારો ન મળે એમ હોય ત્યારે તમે શું કરો? બેફામ બની જાઓ, ઘાંઘા બની જાઓ, ધમપછાડા કરવા માંડો. કેરમ રમનારાઓની ભાષામાં તમારી કૂકરી ગાંડી…

એક ધૂપછાંવ લેખ

એક રીતે જોઈએ તો આજના લેખને અત્યારે દેશભરમાં ચાલી રહેલી ચર્ચા સાથે કોઈ સંબંધ નથી અને બીજી રીતે જોઈએ તો છે. ૮ નવેમ્બરની રાત્રે ૮ વાગ્યે વડા પ્રધાને જે જાહેરાત કરી તેના અનુસંધાને લગભગ રોજેરોજ નાનીમોટી નવી જાહેરાતો આવતી રહે…