Author: વિનય ખત્રી

તૂ મેરા સહારા હૈ મૈં તેરા સહારા હૂં

‘મેરા ગાંવ મેરા દેશ’નું ગીત ફીમેલ વૉઈસમાં ગવાશે એવું અનાઉન્સ થાય એટલે તમારું ગેસ વર્ક શરૂ થઈ જાય. કુછ કહતા હૈ યે સાવન તો ડ્યુએટ છે. તો પછી સોના લૈ જા રે હશે. ના, ના આયા આયા અટરિયા પે કોઈ…

સારું છે ઈમર્જન્સી આવી ને ગઈ

૧૯૭૫ની પચ્ચીસમી જૂનની મધરાતે ઈન્દિરા ગાંધીએ પોતાનું વડા પ્રધાનપદ બચાવવા આખા દેશમાં ઈમર્જન્સી ડિક્લેર કરી તે સારું જ થયું. ઈમર્જન્સી પછી એમના જે હાલહવાલ થયા તે જોઈને એમના પછીના કૉન્ગ્રેસી-બિનકૉન્ગ્રેસી વડા પ્રધાનોએ પ્રણ લીધું કે સત્તા ટકાવી રાખવા માટેનો અનિકૃષ્ટ…

હિમોગ્લોબિન અને એટમોસ્ફિયરિક પ્રેશર વચ્ચે શું સંબંધ છે!

આ એ વર્ષ હતું જ્યારે દિગ્ગજ સંગીતકારોનાં આ ગીતો બિનાકા ગીતમાલામાં સરતાજ થયાં હતાં: દિલ એક મંદિર હૈ, ઈન હવાઓં મેં, ચલો એક બાર ફિર સે, આવાઝ દે કે હમેં તુમ બુલાઓ, મુઝકો અપને ગલે લગા લો, ઓ જાનેવાલે હો…

મૈંને છોડા ઝમાના તેરે સાથ હો ગઈ

અરે! અચાનક આ શું થઈ ગયું? અત્યાર સુધી દેખાતાં સુંદર દૃશ્યો એકાએક કેમ ઓઝલ થઈ ગયાં? એનું કારણ છે. કારણ એ પ્રિયે, કે તેં આંખમાં મેશ શું આંજી, દિવસનું અજવાળું રાતનો અંધકાર થઈ ગયું. છુપ ગયે સારે નઝારે ઓય ક્યા…

ગૌરવવંતા પારસી અને શાનદાર ભારતીય

હરિદાસ મુંદડા (અંગ્રેજી સ્પેલિંગમાં મુંધ્રા લખે) કલકત્તાનો ઉદ્યોગપતિ અને શેરબજારનો સટોડિયો. લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનની રચના પછી મુંદડા કૌભાંડ બહાર આવ્યું. ૧૬ ડિસેમ્બર ૧૯૫૭ના રોજ ફિરોઝ ગાંધીએ લોકસભામાં કહ્યું: ‘મિસ્ટર સ્પીકર, આજે હાઉસમાં ગોળીબાર થવાના છે અને ખૂનામરકી થવાની છે!’ આટલું…

ફિરોઝ ગાંધીએ સંસદમાં ફટાકડા ફોડયા ત્યારે

રામકૃષ્ણ દાલમિયાના પિતા એમને ૧૮ વર્ષના મૂકીને ગુજરી ગયા ત્યારે પિતાના નામે કાણી પાઈ નહોતી. કુટુંબનું ભરણપોષણ કરવાની જવાબદારી એમના પર આવી ગઈ જે એમણે નિભાવી. ખૂબ પૈસા કમાયા. ભારતના સ્વાતંત્ર્યની લડાઈ વખતે એમના ચિક્કાર પૈસાનો લાભ આ ચળવળ ચલાવનારાઓને…

ટીન એજ ક્રશ, કાફ-લવ અને એવું બધું

મીઠાના સત્યાગ્રહ વખતે નહેરુની ધરપકડ થઈ. જેલમાં ગયા, કમલા નહેરુએ અલાહાબાદ શહેર કૉંગ્રેસ સત્યાગ્રહ સમિતિનું નેતૃત્વ સંભાળી લીધું. કમલા નહેરુ નિયમિતતા અને સમયપાલનના ચુસ્ત આગ્રહી. કાર્યકર્તાઓમાં કોને કઈ જવાબદારી સોંપવી એની ઝીણવટભરી સૂઝ. ખુદ લાલ બહાદુર શાસ્ત્રીએ કમલા નહેરુનાં આ…

અરુણ શૌરીએ આવું કેમ કર્યું

કેટલાક માણસો પોતાના ટૂંકા સ્વાર્થ માટે વૈચારિક પલટી મારતા હોય છે તો કેટલાક વખાના માર્યા, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંજોગવશાત્ પલટી મારતા હોય છે. અને કેટલાક અરુણ શૌરી જેવા હોય છે જેઓ હન્ડ્રેડ પર્સેન્ટ જેન્યુઈન માણસો હોવા છતાં પલટી મારતા…

ફિરોઝ ગાંધી અને કમલા નેહરુ વચ્ચે કશુંક હતું?

ફિરોઝ ગાંધી ઈન્દિરાને પરણ્યા તે પહેલાં શું એમને ઈન્દિરાના માતા કમલા સાથે સારી મૈત્રી હતી? પોતાનાથી મોટી ઉંમરની એવી આ પં. નેહરુની સુશીલ પત્ની પર ક્રશ હતો? કે પછી એ બંને વચ્ચે આડા સંબંધ હતા? નેહરુ નૈની જેલમાં હતા ત્યારે…

ફિરોઝ ગાંધી વિશેની અફવાઓ

અરે ભાઈ, મસમોટો લોચો થઈ ગયો છે ગઈ કાલના લેખમાં. અને એ ભૂલ બર્ટિલ ફૉકની નથી, મારી છે. એમણે તો પી. ડી. ટંડને એમને ‘ફિરોઝ ધ ફર્ગોટન ગાંધી’ વિશે રિસર્ચ કરવામાં પી. ડી. ટંડને કેટકેટલી મદદ કરી એ લખ્યું. આપણને…