Day: August 25, 2017

છૂટાછેડાની જેમ તલાક લેવાનું કામ પણ હવે અઘરું થયું તે સારું થયું

અરુણ શૌરીએ ‘ધ વર્લ્ડ ઑફ ફતવાઝ’ નામના બે દાયકા પૂર્વે પ્રગટ થયેલા એમના અતિ લોકપ્રિય બનેલા ભારે ચર્ચાસ્પદ પામેલા અદ્ભુત સંશોધન ગ્રંથમાં પુરવાર કરી દીધું હતું કે કઈ રીતે મુસ્લિમ ધર્મગુરુઓ, મૌલાનાઓ, મૌલવીઓ મુસ્લિમોને પોતાની પછાત માનસિકતાના તાબામાં રાખે છે.…