Day: August 24, 2017

ગેરકાયદે, ગેરકાયદે, ગેરકાયદે

આજે કવિ નર્મદનો જન્મદિવસ (૧૮૩૩ની ૨૪ ઑગસ્ટે જન્મ) અને એટલે આપણી માતૃભાષાનું ગૌરવ કરવાનો દિન. પંદર-વીસ દિવસથી નક્કી કર્યું હતું કે આ જ વિષય પર આ દિવસે લખીશું. પણ એક અર્જન્ટ મેટર આવી ગઈ હોવાથી રવિવારની પૂર્તિમાં નર્મદ વિશેની કેટલીક…