Month: July 2017

₹ ૫૦૦ કરોડની જમીનના સોદામાં દસ ટકા ગવળીને મળવાના હતા

દાઉદે પોતાના બનેવીલાલ ઈબ્રાહિમ પારકરના ખૂનનો બદલો લેવાનું કામ છોટા રાજનને સોંપ્યું હતું. બે મહિના સુધી છોટા રાજન (સી.આર.)એ આ દિશામાં કંઈ આગળ કામ કર્યું નહીં. દાઉદની ગૅન્ગમાં સી.આર.ની ઈર્ષ્યા કરનારા ઘણા હતા, સૌત્યા એમાંનો એક હતો. પારકરના હત્યારાઓ ગવળી…

દુબઈમાં દાઉદ અને દગડી ચાલમાં ગવલી

અત્યારના મુંબઈમાં, છેલ્લા એક-દોઢ દાયકા દરમિયાનના મુંબઈમાં અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓ ઠંડી પડી ગઈ છે, અલમોસ્ટ સમાપ્ત થઈ ચૂકી છે. દોઢ દાયકા પહેલાંનું, એઈટીઝ અને નાઈન્ટીઝનું મુંબઈ કેવું હતું? ૧૯૮૬નું વર્ષ મુંબઈના અંડરવર્લ્ડ માટે એક વૉટરશેડ યર પુરવાર થયું. ૩૧ વર્ષના દાઉદ…

થર્ડ ડિગ્રી અને અંડરવર્લ્ડ

અંડરવર્લ્ડ સાથે ડીલ કરતી વખતે હ્યુમન રાઈટ્સને અવગણવા પડે અને ક્યારેક એમાં જેન્યુઈનલી કાચું કપાઈ જાય તો કપાઈ જાય, એનાં પરિણામ ભોગવી લેવાનાં. ગુનેગારો સાથે પનારો પાડતી વખતે એમના માનવ અધિકારો કયા છે એ યાદ રાખવાનું હોય. એ જ્યારે કોઈના…

એક ગુજરાતી ભાષા અહીં છે, બીજી ત્યાં છે

ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય બે તદ્દન ભિન્ન બાબતો છે. સાહિત્યકારો ભ્રમમાં રહેતા હોય છે કે અમે ગુજરાતી ભાષાને જિવાડીએ છીએ, અમે ભાષાની સેવા કરીએ છીએ. તદ્દન જુઠ્ઠું. ભાષાનો ઉપયોગ કરીને સાહિત્યકારો પોતાનો રોટલો રળતા હોય. તેઓ ભાષાની નહીં, ભાષા…

સ્થાનિક પ્રજાના સપોર્ટ વિના કોઈ કાળાં કામ ન થઈ શકે

મુંબઈના અંડરવર્લ્ડની દાસ્તાન માંડતા પહેલાં છેલ્લા અઢી દાયકા દરમિયાન શહેરને હચમચાવી નાખનારી ત્રણ મેજર આતંકવાદી ઘટનાઓની ઝલક જોઈ લેવી જોઈએ. આમાંની સૌથી પહેલી ઘટના સાથે દુબઈમાં બેઠેલા મુંબઈના અંડરવર્લ્ડ ડૉનનો સીધો હાથ હતો. ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં રામ જન્મભૂમિની જગ્યાએ,…

મુંબઈના અંડરવર્લ્ડે ‘ગોડફાધર’ કેમ ના આપી

ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, સુન્દરમ્ અને પન્નાલાલ પટેલ જેમ ગુજરાતી સાહિત્યના વીતી ગયેલા યુગનાં સોનેરી પાનાંઓ ગણાય એ જ રીતે કરીમ લાલા, વરદરાજન મુદ્લિયાર, હાજી મસ્તાન અને લલ્લુ જોગી મુંબઈ સહિતના ભારતના પશ્ર્ચિમ કાંઠાના અંડરવર્લ્ડના ઈતિહાસનાં પીળાં પડીને ખરી ગયેલાં પાનાં…

આઈ ફૉર આઈ: રેડ સિગ્નલ, ગ્રીન સિગ્નલ

ઈઝરાયલ જઈને પીએમ મોદીજીએ એક નવું સૂત્ર કોઈન કર્યું: ‘આઈ ફૉર આઈ’-ઈન્ડિયા ફૉર ઈઝરાયલ અને ઈઝરાયલ ફૉર ઈન્ડિયા, પણ આમ તો આ જૂનું સૂત્ર છે. આઈ ફૉર ઈન્ડિયા અને આઈ ફૉર ઈઝરાયલ એ તો કહેવા ખાતર કહેવાનું છે. બાકી આઈ…

રમેશ જાદવ (73) : એ જમાનાના ન્યુઝ એડિટર

એ જમાનામાં ગૂગલ તો હતું નહીં. વધારાની માહિતીનો એકમાત્ર સ્રોત નૉલેજેબલ માણસો રહેતા. રમેશ જાદવ પત્રકારત્વમાં એવા એક ગુરુ હતા જેમના હાથ નીચે અનેક શીખાઉ પત્રકારો ઘડાયા. હું એમાંનો એક. એ જમાનો એટલે આજથી અલમોસ્ટ 40 વર્ષ પહેલાંનો જમાનો. 1979ની…

સમાન હક્ક લીધા પછી સમાન અન્યાયોમાં પણ ભાગ પડાવવાના છો તમે?

સામાજિક સમાનતા એટલે શું? સ્ત્રીઓ, દલિતો, ગરીબીની રેખા નીચે જીવનારાઓ, લઘુમતિ કોમના સભ્યો, વનબંધુઓ (અર્થાત્ આદિવાસીઓ), મજૂરો, ગ્રામીણજનો, વિદ્યાર્થીઓ, વિકલાંગો- પ્રેકિ્ટકલી સમાજના દરેક સ્તરના લોકોની માગણી હોય છે કે અમને સમાન હક્ક આપો. આ માગણી બિલકુલ ખોટી નથી. દરેક વ્યક્તિને…

ગુલઝાર અને ગુલમહોર

ગુલમોહર ગર તુમ્હારા નામ હોતા, મૌસમ-એ-ગુલ કો હંસાના ભી હમારા કામ હોતા. આયેંગી બહારેં તો અબકે ઉન્હેં કહના ઝરા ઈતના સુને, મેરે ગુલ બિના ઉનકા કહાં બહાર નામ હોતા. શામ કે ગુલાબી સે આંચલ મેં એક દિયા જલા હૈ ચાંદ…