Day: July 19, 2017

₹ ૫૦૦ કરોડની જમીનના સોદામાં દસ ટકા ગવળીને મળવાના હતા

દાઉદે પોતાના બનેવીલાલ ઈબ્રાહિમ પારકરના ખૂનનો બદલો લેવાનું કામ છોટા રાજનને સોંપ્યું હતું. બે મહિના સુધી છોટા રાજન (સી.આર.)એ આ દિશામાં કંઈ આગળ કામ કર્યું નહીં. દાઉદની ગૅન્ગમાં સી.આર.ની ઈર્ષ્યા કરનારા ઘણા હતા, સૌત્યા એમાંનો એક હતો. પારકરના હત્યારાઓ ગવળી…