Day: July 18, 2017

દુબઈમાં દાઉદ અને દગડી ચાલમાં ગવલી

અત્યારના મુંબઈમાં, છેલ્લા એક-દોઢ દાયકા દરમિયાનના મુંબઈમાં અંડરવર્લ્ડની પ્રવૃત્તિઓ ઠંડી પડી ગઈ છે, અલમોસ્ટ સમાપ્ત થઈ ચૂકી છે. દોઢ દાયકા પહેલાંનું, એઈટીઝ અને નાઈન્ટીઝનું મુંબઈ કેવું હતું? ૧૯૮૬નું વર્ષ મુંબઈના અંડરવર્લ્ડ માટે એક વૉટરશેડ યર પુરવાર થયું. ૩૧ વર્ષના દાઉદ…