Day: July 16, 2017

એક ગુજરાતી ભાષા અહીં છે, બીજી ત્યાં છે

ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય બે તદ્દન ભિન્ન બાબતો છે. સાહિત્યકારો ભ્રમમાં રહેતા હોય છે કે અમે ગુજરાતી ભાષાને જિવાડીએ છીએ, અમે ભાષાની સેવા કરીએ છીએ. તદ્દન જુઠ્ઠું. ભાષાનો ઉપયોગ કરીને સાહિત્યકારો પોતાનો રોટલો રળતા હોય. તેઓ ભાષાની નહીં, ભાષા…