Day: July 14, 2017

મુંબઈના અંડરવર્લ્ડે ‘ગોડફાધર’ કેમ ના આપી

ઉમાશંકર જોશી, સ્નેહરશ્મિ, સુન્દરમ્ અને પન્નાલાલ પટેલ જેમ ગુજરાતી સાહિત્યના વીતી ગયેલા યુગનાં સોનેરી પાનાંઓ ગણાય એ જ રીતે કરીમ લાલા, વરદરાજન મુદ્લિયાર, હાજી મસ્તાન અને લલ્લુ જોગી મુંબઈ સહિતના ભારતના પશ્ર્ચિમ કાંઠાના અંડરવર્લ્ડના ઈતિહાસનાં પીળાં પડીને ખરી ગયેલાં પાનાં…