Day: July 11, 2017

રમેશ જાદવ (73) : એ જમાનાના ન્યુઝ એડિટર

એ જમાનામાં ગૂગલ તો હતું નહીં. વધારાની માહિતીનો એકમાત્ર સ્રોત નૉલેજેબલ માણસો રહેતા. રમેશ જાદવ પત્રકારત્વમાં એવા એક ગુરુ હતા જેમના હાથ નીચે અનેક શીખાઉ પત્રકારો ઘડાયા. હું એમાંનો એક. એ જમાનો એટલે આજથી અલમોસ્ટ 40 વર્ષ પહેલાંનો જમાનો. 1979ની…