Month: July 2017

‘ડર્ટી ડઝન’માંના એકને શું કામ એપલના ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો

‘ડર્ટી ડઝન’ એક્ઝેટલી ૫૦ વર્ષ પહેલાં બની. ૧૯૬૭માં. લશ્કરમાં કોર્ટ માર્શલ કરીને જેમને ફાંસીની કે ૨૦-૩૦ વર્ષની લાંબી સજા થઈ હોય એવા કેદીઓમાંથી ૧૨ જણને પસંદ કરીને એમને સેક્ધડ વર્લ્ડ વૉર વખતે એવા મિશન પર મોકલવામાં આવે છે જે મિશન…

પુરુષ વિરોધી કાયદાઓના દુરુપયોગ સામે સુપ્રીમ કોર્ટ જાગી

રહી રહીને છેક હવે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઈન્ડિયન પીનલ કોડની દહેજને લગતી કલમ ૪૯૮-એ હેઠળ જે એફ.આઈ.આર. દર્જ થાય છે તેમાં પોલીસે તાબડતોબ કોઈની ધરપકડ કરવાની કે પછી ‘જલદ પગલાં’ લેવાની (વાંચો: મારપીટ કરવાની) જરૂર નથી. આક્ષેપો વિશે પૂરતી…

કોઈ મામૂલી સૈનિકની શોધમાં શું કામ જીવ જોખમમાં નાખવો

જિંદગીમાં કોઈ બીજાનું ભલું થાય એવું એટલીસ્ટ એક કામ કરતાં જવું જેથી મરતી વખતે તમને સંતોષ થાય કે મારી જિંદગી સાવ એળે નથી ગઈ, સ્વાર્થી બનીને કે સ્વકેન્દ્રી રહીને મેં આ જિંદગી નથી ગાળી. સ્ટીવન સ્પીલબર્ગની વૉરફિલ્મ ‘સેવિંગ પ્રાઈવેટ ર્યાન’માં…

આપણાં યુદ્ધો, એમનાં યુદ્ધો અને બેઉની વૉર ફિલ્મો

વૉર વિશેની આપણી અને વેસ્ટર્ન વર્લ્ડની ફિલોસોફીમાં જમીન આસમાનનું અંતર હોવું જોઈએ જે નથી રહ્યું તેનું કારણ આપણી ગેરસમજ છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ કે પોર્ટુગલ વગેરે માટે યુદ્ધ એટલે બીજાઓની ભૂમિ, બીજાઓની સંપત્તિ આંચકી લેવાનું સાધન. આફ્રિકા, ઈન્ડિયા વગેરે પર…

બેવકૂફીને બહાદુરીમાં ખપાવવાની પશ્ચિમી કળા

સારું કંઈ પણ કરવું કેટલું અઘરું છે એની પ્રતીતિ ક્યારે થાય? ખરાબ જુઓ ત્યારે. કોઈ ક્રિકેટ મેચમાં એક જ બોલરના હાથે ત્રણ બૅટ્સમૅનો સિંગલ ડિજિટના રન બનાવીને આઉટ થઈ જાય પછી ચોથો બૅટ્સમૅન એ જ બોલરની બૉલિંગમાં મેક્સિમમ સિક્સર્સ ફટકારીને…

મૃત્યુપ્રસંગે લખીને જીવતાં શીખવાડ્યું રમેશભાઈએ

રમેશ જાદવ (73) : એ જમાનાના ન્યુઝ એડિટર રમેશ જાધવના અવસાનના સમાચાર જાણીને મને એ દિવસ યાદ આવી ગયો જ્યારે સૈફ પાલનપુરીના અવસાનના સમાચાર મળ્યા હતા. રમેશભાઈ `જન્મભૂમિ પ્રવાસી’ દૈનિકના ન્યૂઝ એડિટર અને સૈફભાઈ સિનિયર સબએડિટર. અગાઉ સૈફભાઈએ એમના જમાનાના…

દુ:ખ નિપજાવનારાં બાહ્ય કારણો કાયમ ટકતાં નથી

જેઓ બીજાને કશુંક આપી જાય છે તેઓ સતત જીવવાના બીજાઓના હૃદયમાં, કાન્તિલાલ કાલાણીની જેમ. વર્ષો વીતી ગયાં એમના મૃત્યુને. છતાં હજુ યાદ છે એમનું લેખન, એમના વિચારો. કાલાણી સાહેબ લો-પ્રોફાઈલ હતા. ધાર્યું હોત તો અનેક વિખ્યાત પ્રવચનકારોની જેમ આખા મુંબઈમાં,…

‘થોડી તો મેલી જ હોવી જોઈએ મથરાવટી’

શું તમારી આસપાસ એવા લોકો છે જેમને પોતે સંસ્કારી છે એવા દેખાવાની બહુ હોંશ હોય? મારી આસપાસ તો ઘણા જોયા એવા. કેટલાક વાચક પણ એવા ચિબાવલા હોય છે જેઓ આદર્શો, નીતિમત્તા અને સંસ્કારમાં ઉન્નીસબીસ હોય એવી એક પણ વાત લખો…

અબ તક છપ્પન ગુણ્યા બે

મનોહર અર્જુન સુર્વે ઊર્ફે મન્યા સુર્વેેને ૧૯૮૨માં મુંબઈ પોલીસના બે અફસરો ઈસાક બાગવાન અને રાજા થમ્બાટે વડાલામાં આંબેડકર કૉલેજ નજીક માર્યો ત્યારથી મુંબઈ પોલીસે અન્ડરવર્લ્ડના ગુંડાઓનું એન્કાઉન્ટર કરવાની શરૂઆત કરી એવી લોકમાન્યતા છે. ૧૯૯૧માં આફતાબ અહમદ ખાન (એ.એ. ખાન) નામના…

મુંબઈ પોલીસે એન્કાઉન્ટર્સનો રસ્તો કેમ અપનાવવો પડ્યો

વાશીના એક બારમાંથી પોલીસને સુનીત ખટાઉના એક હત્યારાનું પગેરું મળ્યું. સંતોષ પાગરકર એનું નામ. પાગરકરની ધરપકડ સાથે જ એના બીજા સાગરીતોની ભાળ મળી. કુલ દસ જણને ‘ટાડા’ હેઠળ આરોપી બનાવવામાં આવ્યા, પણ મરનારની વિધવા પન્ના ખટાઉએ સરકારી વકીલોને સાથ આપવાની…