Month: June 2017

પઠાણકોટ, મુંબઈ, ગુજરાત, ખંધાર, કારગિલ: એનડીટીવીએ શું શું કારનામાં નથી કર્યાં

આર્થિક બાબતોને લગતા ગોટાળાઓથી ઘડી ભર બીજે ધ્યાન લઈ જઈને સમજીએ કે બિન-આર્થિક બાબતોમાં પણ એનડીટીવીએ પોતાની મનમાની કઈ હદ સુધી કરી હતી અને અત્યાર સુધીની બધી જ સરકારોએ એને ચલાવી દીધી. પાંચ કિસ્સાઓને ખૂબ ટૂંકમાં જોઈ લઈએ. ૯ નવેમ્બર…

પ્રણય રૉય ૭ વર્ષ માટે જેલમાં જશે કે ભાગીને સાઉથ આફ્રિકા જશે?

કોઈ પાકિટમાર પકડાય છે ત્યારે એ એમ નથી કહેતો કે હું મોદીવિરોધી છું એટલે પોલીસ મારા પર ખોટો આક્ષેપ લગાવીને મારી હેરાનગતિ કરી રહી છે. પણ એનડીટીવીના માલિકો પર સી.બી.આઈ.ના દરોડા પડતા કે તરત એ લોકોએ કાગારોળ મચાવવાની શરૂઆત કરી…

પાપ તારું પરકાશ, પ્રણય રૉય

આંકડાની ભુલભુલામણીમાં અટવાયા વિના એનડીટીવી અને એના ‘માલિક’ પ્રણય રૉય આણિ મંડળીએ ખેલેલી આર્થિક રમતના તાણાવાણા એસ. ગુરુમૂર્તિએ સમજાવેલી વિગતોના આધારે જોઈએ. ગુરુમૂર્તિ એક જમાનામાં ઈન્ડિયન એક્સપ્રેસના સર્વેસર્વા રામનાથ ગોએન્કાના જમણા હાથસમા હતા. પ્રણય રૉયની જેમ ગુરુમૂર્તિ પણ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટના…

પ્રણય રૉયના પાપનો ઘડો કેવી રીતે ભરાઈ ગયો

સામાન્ય રીતે આપણા મીડિયામાં આક્ષેપોની હેડલાઈન બને છે પણ આક્ષેપોને અપાયેલા રદિયાને કે એ વિશેના ખુલાસાને કચરા ટોપલીમાં પધરાવાય છે. અમેરિકાના મેઈનસ્ટ્રીમ મીડિયામાં આક્ષેપોની સાથે જ એને લગતી સ્પષ્ટતાઓ કે એને લગતા ખુલાસાઓ આપીને બને એટલી તટસ્થતા દેખાડવાની કોશિશ થતી…

નિરાશા, આબરૂ અને ટીકા

જિંદગી જીવવાની કળા ચાર માર્ગે પ્રાપ્ત થતી હોય છે: અનુભવ દ્વારા, વ્યક્તિઓ દ્વારા, પુસ્તકો દ્વારા અને જાત સાથેની વાતચીત દ્વારા. આ ચારેય માર્ગો વારાફરતી અપનાવવા કે એક સાથે – એ વિશે કોઈ ચોક્કસ નિયમ નથી. અનુભવોથી માણસની થિયરીઓની વાસ્તવિકતાના એરણ…

લાંબા સમયથી અમુક વસ્તુ છે એટલા જ માટે એને પાછી લાંબા વખત સુધી ટકાવી રાખવાની?

માણસનો સ્વભાવ કોણ વધારે સારી રીતે પારખી શકે? માનસશાસ્ત્રી કે સાહિત્યકાર? માનસશાસ્ત્રી પાસે સ્વભાવના દરેક લક્ષણ માટેનું એક ચોક્કસ ખાનું હોય છે, તેઓ જનરલાઈઝેશનમાં તથા તેમાં રહેલા ચોક્કસ અપવાદોમાં રાચે છે. સાહિત્યકાર માટે દુનિયાની દરેક વ્યક્તિનો સ્વભાવ એ વ્યક્તિની ફિંગર…

ફિફ્ટીઝના નેહરુજી અને અત્યારના રાહુલબાબા

નેહરુ પોતે જ્યારે વડા પ્રધાન હતા ત્યારે, ૧૯૫૫માં, એમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. આગલા વર્ષે ડૉ. રાધાકૃષ્ણન અને રાજાજીને ભારતરત્ન આપ્યા પછી એક વર્ષમાં નેહરુએ પોતાનું સન્માન કરી નાખ્યું. નેહરુપુત્રી ઇંદિરા ગાંધીએ પણ ૧૯૭૧માં પોતાની જાતને ભારતરત્ન અવૉર્ડથી નવાજી લીધી…

નેહરુની અર્થનીતિઓએ ભારતને ઈન્ટરનેશનલ ભિખારી બનાવ્યું હતું

નેહરુના વારસદારો અત્યાર સુધી કહેતા રહ્યા અને પાઠ્યપુસ્તકો દ્વારા આપણને ભણાવતા રહ્યા કે નેહરુ આઝાદ ભારતના ઘડવૈયા હતા, આર્કિટેક્ટ ઑફ ધ ન્યુ ઈન્ડિયા. સાચી વાત છે. પણ એમણે કેવું ભારત ઘડ્યું એ આપણાથી છુપાવવામાં આવ્યું. સિદ્દવનહલ્લી નિજલિંગપ્પા નામના સિનિયર કૉન્ગ્રેસી…

ગોવાને આઝાદી અપાવતાં પૂરાં ૧૪ વર્ષ થયાં

કાશ્મીર અને ચીનના મામલે નેહરુએ કરેલી બ્લન્ડર્સ બધાને ખબર છે, પણ બહુ ઓછાને જાણ છે કે આઝાદીના તુરંત બાદ જયારે હજુ ભારતીય લશ્કરના વડા નીમાયા નહોતા અને જનરલ સર મૅક્ગ્રેગર મૅક્ડોનાલ્ડ લૉકહાર્ટ સંયુક્ત ભારતના આર્મી ચીફ હતા અને થોડા મહિના…