Month: June 2017

ટીન એજ ક્રશ, કાફ-લવ અને એવું બધું

મીઠાના સત્યાગ્રહ વખતે નહેરુની ધરપકડ થઈ. જેલમાં ગયા, કમલા નહેરુએ અલાહાબાદ શહેર કૉંગ્રેસ સત્યાગ્રહ સમિતિનું નેતૃત્વ સંભાળી લીધું. કમલા નહેરુ નિયમિતતા અને સમયપાલનના ચુસ્ત આગ્રહી. કાર્યકર્તાઓમાં કોને કઈ જવાબદારી સોંપવી એની ઝીણવટભરી સૂઝ. ખુદ લાલ બહાદુર શાસ્ત્રીએ કમલા નહેરુનાં આ…

અરુણ શૌરીએ આવું કેમ કર્યું

કેટલાક માણસો પોતાના ટૂંકા સ્વાર્થ માટે વૈચારિક પલટી મારતા હોય છે તો કેટલાક વખાના માર્યા, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંજોગવશાત્ પલટી મારતા હોય છે. અને કેટલાક અરુણ શૌરી જેવા હોય છે જેઓ હન્ડ્રેડ પર્સેન્ટ જેન્યુઈન માણસો હોવા છતાં પલટી મારતા…

ફિરોઝ ગાંધી અને કમલા નેહરુ વચ્ચે કશુંક હતું?

ફિરોઝ ગાંધી ઈન્દિરાને પરણ્યા તે પહેલાં શું એમને ઈન્દિરાના માતા કમલા સાથે સારી મૈત્રી હતી? પોતાનાથી મોટી ઉંમરની એવી આ પં. નેહરુની સુશીલ પત્ની પર ક્રશ હતો? કે પછી એ બંને વચ્ચે આડા સંબંધ હતા? નેહરુ નૈની જેલમાં હતા ત્યારે…

ફિરોઝ ગાંધી વિશેની અફવાઓ

અરે ભાઈ, મસમોટો લોચો થઈ ગયો છે ગઈ કાલના લેખમાં. અને એ ભૂલ બર્ટિલ ફૉકની નથી, મારી છે. એમણે તો પી. ડી. ટંડને એમને ‘ફિરોઝ ધ ફર્ગોટન ગાંધી’ વિશે રિસર્ચ કરવામાં પી. ડી. ટંડને કેટકેટલી મદદ કરી એ લખ્યું. આપણને…

ફિરોઝ ગાંધીના પિતા નવાબ ખાન હતા? જે દારૂની સપ્લાયનો ધંધો કરતા?

ગાંધીજીવાળું ‘યંગ ઈન્ડિયા’ જુદું. આ તો ઇંગ્લેન્ડથી પ્રસિદ્ધ થતું તદ્દન ટચૂકડું, સાયક્લોસ્ટાઈલથી છપાતું ‘યંગ ઇન્ડિયા’ જેમાં ૧૯૯૪માં કોણ જાણે કોણે પણ આ અફવા છાપી નાખી હતી કે ફિરોઝ ગાંધી વાસ્તવમાં ફિરોઝ ખાન હતા અને એમના બાપનું નામ નવાબ ખાન હતું?…

સોશ્યલ મીડિયા અને ફિરોઝ ગાંધી

ટ્વિટર, ફેસબુક અને વૉટ્સએપ જેવા સોશ્યલ મીડિયા એક જમાનામાં સેક્યુલરોએ હાઈજેક કરી લીધેલા. તે વખતે રાષ્ટ્રવાદીઓ કાં તો આળસુ હતાં, કાં સેક્યુલરોના અટેકથી ડઘાઈ ગયેલા, કાં એમની સોશ્યલ મીડિયાના ઈમ્પેક્ટની ગતાગમ નહોતી. આ ત્રણ કારણો ઉપરાંત ઘણું મોટું કારણ એ…

બારી ખુલ્લી રાખીને વરસાદની શિકરોને આવવા દઇએ

જિંદગી નાઈન ટુ ફાઇવના રૂટિન માટે નથી. એ રૂટિન અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું છે. જિંદગી માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા નથી મળી. અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહત કરોડો કોક્રોચ કરતા હોય છે. અંતે ગટરમાં જ મરતા હોય છે. જિંદગી ગટરમાં મરવા માટે…

બાટાનાં ગાદીવાળાં ચંપલ

જો ઈશ્વર એમ કહે કે ભઈલા, આ તારી દૌલત – શોહરતના બદલામાં હું તને તારું બચપન પાછું આપું છું તો હું શું કરું. મેં ભગવાનની આ એક્સચેન્જ ઓફર સ્વીકારી ન હોત. કવિઓ, શાયરો માટે આવું બધું બરાબર છે અને કોઈ…

રાજનીતિથી જીવનનીતિ સુધી

આદર્શો અને વ્યવહારો વચ્ચેના ફાસલાને સમજવા અને એને સ્વીકાર્ય બનાવવા ઈતિહાસ વિશેનું જ્ઞાન ઘણું ઉપયોગી બને. વ્યવહારુ જગતમાં માણસ ક્યારેય તમામ આદર્શોને અનુુરૂપ એવું વર્તન કરતો નથી, કરી શકતો નથી. મનુષ્યજાતે ભૂતકાળમાં કઈ રીતે એ આદર્શોનો ભોગ આપીને પોતાનું વ્યવહાર…

જી.ઈ.ની ₹પ૦૦ કરોડની ખોટ, પ્રણયનો ₹પ૦૦ કરોડનો ફાયદો

વિજય માલ્યા ૯,૦૦૦ કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવીને લંડન ભાગી ગયો છે એની પાસેથી પૈસા પાછા મેળવવાને બદલે સરકાર અમારી પાછળ પડી ગઈ છે એવી બાલિશ દલીલ એનડીટીવીએ જે દિવસે પ્રણય રૉયના ઘરો પર દરોડાઓ પડ્યા તે દિવસે પોતાની વેબ એડિશન…