Day: June 22, 2017

મૈંને છોડા ઝમાના તેરે સાથ હો ગઈ

અરે! અચાનક આ શું થઈ ગયું? અત્યાર સુધી દેખાતાં સુંદર દૃશ્યો એકાએક કેમ ઓઝલ થઈ ગયાં? એનું કારણ છે. કારણ એ પ્રિયે, કે તેં આંખમાં મેશ શું આંજી, દિવસનું અજવાળું રાતનો અંધકાર થઈ ગયું. છુપ ગયે સારે નઝારે ઓય ક્યા…