Day: June 13, 2017

બારી ખુલ્લી રાખીને વરસાદની શિકરોને આવવા દઇએ

જિંદગી નાઈન ટુ ફાઇવના રૂટિન માટે નથી. એ રૂટિન અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું છે. જિંદગી માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા નથી મળી. અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહત કરોડો કોક્રોચ કરતા હોય છે. અંતે ગટરમાં જ મરતા હોય છે. જિંદગી ગટરમાં મરવા માટે…