Day: June 6, 2017

પ્રણય રૉયના પાપનો ઘડો કેવી રીતે ભરાઈ ગયો

સામાન્ય રીતે આપણા મીડિયામાં આક્ષેપોની હેડલાઈન બને છે પણ આક્ષેપોને અપાયેલા રદિયાને કે એ વિશેના ખુલાસાને કચરા ટોપલીમાં પધરાવાય છે. અમેરિકાના મેઈનસ્ટ્રીમ મીડિયામાં આક્ષેપોની સાથે જ એને લગતી સ્પષ્ટતાઓ કે એને લગતા ખુલાસાઓ આપીને બને એટલી તટસ્થતા દેખાડવાની કોશિશ થતી…