Day: June 3, 2017

ફિફ્ટીઝના નેહરુજી અને અત્યારના રાહુલબાબા

નેહરુ પોતે જ્યારે વડા પ્રધાન હતા ત્યારે, ૧૯૫૫માં, એમને ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. આગલા વર્ષે ડૉ. રાધાકૃષ્ણન અને રાજાજીને ભારતરત્ન આપ્યા પછી એક વર્ષમાં નેહરુએ પોતાનું સન્માન કરી નાખ્યું. નેહરુપુત્રી ઇંદિરા ગાંધીએ પણ ૧૯૭૧માં પોતાની જાતને ભારતરત્ન અવૉર્ડથી નવાજી લીધી…