Month: June 2017

નવ્વાણુંમાં એક ટકો ઉમેરવાનો

અલમોસ્ટ ૨૫ વર્ષ સુધી એકબીજાની સાથે કામ કર્યા પછી આશા ભોસલે અને આર. ડી. બર્મને સાથે બેસીને ગિરીજા ભારતનને ‘સ્ક્રીન’ માટે આ ઈન્ટરવ્યૂ આપ્યો છે. ‘તીસરી મંઝિલ’ ૧૯૬૬માં આવી એ પહેલાં આર. ડી.એ ૧૯૬૫માં ‘તીસરા કૌન’ નામની એક ઓછી જાણીતી…

આશાજી-પંચમનાં લગ્નના એક જ વર્ષ પછી…

૭ જુલાઈ ૧૯૮૦. પંચમ અને આશાજી લગ્નના બંધનથી બંધાયા. વરસેકમાં જ ગૉસિપબજારમાં વાત આવી કે આ લગ્ન પડી ભાંગ્યું છે. ‘આશા ભોસલે: અ મ્યુઝિકલ બાયોગ્રાફી’ પુસ્તકના લેખક રાજુ ભારતનનાં પત્ની ગિરિજા પણ સ્વતંત્રપણે એક ઉમદા લેખક તથા પત્રકાર. રાજુ ભારતનના…

લવ યુ, પંચમ

પિયા તૂ અબ તો આ જા માટે આશા ભોસલેને ફિલ્મફેર અવૉર્ડ મળ્યો તેનું મહત્ત્વ આશાજી કરતાં આર.ડી. બર્મન માટે વધારે હતું. આશાજીને તો ૧૯૭૧ની ‘કારવાં’ ફિલ્મ માટે આ અવૉર્ડ મળ્યો તે પહેલાં બે વાર બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર મળી…

પંચમ-આશા

આજે પંચમજયંતી. રાહુલ દેવ બર્મન ૫૪ વર્ષની ઉંમરે ૧૯૯૪ની ચોથી જાન્યુઆરીએ આ દુનિયા છોડીને ચાલ્યા ન ગયા હોત તો આજે આપણે એમની ૭૮મી વર્ષગાંઠ ઉજવતા હોત. ઉજવણી તો આમેય થવાની જ છે. એમની ગેરહાજરી માત્ર દૌહિક છે. એમના પાર્થિવ દેહ…

તૂ મેરા સહારા હૈ મૈં તેરા સહારા હૂં

‘મેરા ગાંવ મેરા દેશ’નું ગીત ફીમેલ વૉઈસમાં ગવાશે એવું અનાઉન્સ થાય એટલે તમારું ગેસ વર્ક શરૂ થઈ જાય. કુછ કહતા હૈ યે સાવન તો ડ્યુએટ છે. તો પછી સોના લૈ જા રે હશે. ના, ના આયા આયા અટરિયા પે કોઈ…

સારું છે ઈમર્જન્સી આવી ને ગઈ

૧૯૭૫ની પચ્ચીસમી જૂનની મધરાતે ઈન્દિરા ગાંધીએ પોતાનું વડા પ્રધાનપદ બચાવવા આખા દેશમાં ઈમર્જન્સી ડિક્લેર કરી તે સારું જ થયું. ઈમર્જન્સી પછી એમના જે હાલહવાલ થયા તે જોઈને એમના પછીના કૉન્ગ્રેસી-બિનકૉન્ગ્રેસી વડા પ્રધાનોએ પ્રણ લીધું કે સત્તા ટકાવી રાખવા માટેનો અનિકૃષ્ટ…

હિમોગ્લોબિન અને એટમોસ્ફિયરિક પ્રેશર વચ્ચે શું સંબંધ છે!

આ એ વર્ષ હતું જ્યારે દિગ્ગજ સંગીતકારોનાં આ ગીતો બિનાકા ગીતમાલામાં સરતાજ થયાં હતાં: દિલ એક મંદિર હૈ, ઈન હવાઓં મેં, ચલો એક બાર ફિર સે, આવાઝ દે કે હમેં તુમ બુલાઓ, મુઝકો અપને ગલે લગા લો, ઓ જાનેવાલે હો…

મૈંને છોડા ઝમાના તેરે સાથ હો ગઈ

અરે! અચાનક આ શું થઈ ગયું? અત્યાર સુધી દેખાતાં સુંદર દૃશ્યો એકાએક કેમ ઓઝલ થઈ ગયાં? એનું કારણ છે. કારણ એ પ્રિયે, કે તેં આંખમાં મેશ શું આંજી, દિવસનું અજવાળું રાતનો અંધકાર થઈ ગયું. છુપ ગયે સારે નઝારે ઓય ક્યા…

ગૌરવવંતા પારસી અને શાનદાર ભારતીય

હરિદાસ મુંદડા (અંગ્રેજી સ્પેલિંગમાં મુંધ્રા લખે) કલકત્તાનો ઉદ્યોગપતિ અને શેરબજારનો સટોડિયો. લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનની રચના પછી મુંદડા કૌભાંડ બહાર આવ્યું. ૧૬ ડિસેમ્બર ૧૯૫૭ના રોજ ફિરોઝ ગાંધીએ લોકસભામાં કહ્યું: ‘મિસ્ટર સ્પીકર, આજે હાઉસમાં ગોળીબાર થવાના છે અને ખૂનામરકી થવાની છે!’ આટલું…

ફિરોઝ ગાંધીએ સંસદમાં ફટાકડા ફોડયા ત્યારે

રામકૃષ્ણ દાલમિયાના પિતા એમને ૧૮ વર્ષના મૂકીને ગુજરી ગયા ત્યારે પિતાના નામે કાણી પાઈ નહોતી. કુટુંબનું ભરણપોષણ કરવાની જવાબદારી એમના પર આવી ગઈ જે એમણે નિભાવી. ખૂબ પૈસા કમાયા. ભારતના સ્વાતંત્ર્યની લડાઈ વખતે એમના ચિક્કાર પૈસાનો લાભ આ ચળવળ ચલાવનારાઓને…