Day: May 28, 2017

મૈત્રીનું મૂલ્ય કેટલા લાખ?

આજનો જમાનો કેવો છે એ નક્કી કરવાના માપદંડ કયા? એક માપદંડ છે જૂના જમાના સાથેની સરખામણી અને વીતેલા સમયની વાતો, એકદમ ઑથેન્ટિક વાતો, એ જમાનો જોઈ ચૂકેલી-અનુભવી ચૂકેલી વ્યક્તિઓ પાસેથી તમને જાણવા મળે. મૌખિક ઈતિહાસનો ભંડાર મળી જાય જો ૭૦-૮૦…