Day: May 23, 2017

ગજા ઉપરાંતની પ્રવૃત્તિનાં પરિણામો

અપ્પાજી બળવંત કુલકર્ણીનું નામ કદાચ અજાણ્યું હશે પણ એમના પુત્ર કેદારનાથજીનું નામ જરૂર કાને પડ્યું હશે. કેદારનાથજીના પુસ્તક ‘વિવેક અને સાધના’માંના વિચારોથી એક આખી પેઢી પ્રભાવિત થઈ. ગાંધીજી માટે પોતાના મનમાં અત્યંત આદર હતો છતાં પોતે એમના ભક્ત થઈ શક્યા…