Month: May 2017

નેહરુના નિર્ણયથી કોમી રમખાણોમાં ૫,૦૦૦ની કતલ થઈ

૧૯૪૬માં નેહરુને ફરી એકવાર કૉન્ગ્રેસનું પ્રમુખપદ સોંપવામાં આવ્યું જેના વાજબી હકદાર વલ્લભભાઈ હતા. પ્રમુખપદ મેળવ્યા પછી નેહરુએ કૅબિનેટ મિશન પ્લાન જેને કૉન્ગ્રેસે ઑલરેડી મંજૂર રાખેલો તેને અનુસરવાનો ઈનકાર કરી દીધો. નેહરુના આ ઈનકારને પગલે જિન્નાહે ૧૬ ઑગસ્ટ ૧૯૪૬ના દિવસને ડાયરેક્ટ…

અલગ પાકિસ્તાન માટે જિન્નાહને નેહરુએ ઉશ્કેર્યા

૧૯૪૬માં સરદાર પટેલને બદલે જવાહરલાલ નેહરુને કૉન્ગ્રેસ પ્રમુખ બનાવવાના ગાંધીજીના પગલા વિશે સૌ કોઈને ખબર છે. પણ બહુ ઓછાને ૧૯૨૯માં આવું જ બન્યું હતું એની જાણ છે. ૧૯૨૮માં મોતીલાલ નેહરુ કૉન્ગ્રેસ પ્રમુખ હતા. એ વર્ષે વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહનું સફળ…

મૈત્રીનું મૂલ્ય કેટલા લાખ?

આજનો જમાનો કેવો છે એ નક્કી કરવાના માપદંડ કયા? એક માપદંડ છે જૂના જમાના સાથેની સરખામણી અને વીતેલા સમયની વાતો, એકદમ ઑથેન્ટિક વાતો, એ જમાનો જોઈ ચૂકેલી-અનુભવી ચૂકેલી વ્યક્તિઓ પાસેથી તમને જાણવા મળે. મૌખિક ઈતિહાસનો ભંડાર મળી જાય જો ૭૦-૮૦…

જવાહરલાલ નેહરુની ૫૩મી પુણ્યતિથિએ

ટુ સ્ટાર્ટ વિથ પંડિત જવાહરલાલ નેહરુના પ્લસ પોઈન્ટ્સ ગણાવી લઈએ, પછી એમની બ્લન્ડર્સ વિશે વાત કરીએ. રજનીકાન્ત પુરાણિક ‘નેહરુ’ઝ નાઈન્ટીસેવન મેજર બ્લન્ડર્સ’ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે કે એ વાત કબૂલ કરવી જોઈએ કે નેહરુ પોતે પ્રામાણિક હતા, અપરાઈટ હતા, નૉલેજેબલ…

ત્રણ વર્ષમાં મોદીએ શું શું નથી કર્યું

૨૬ મે, ૨૦૧૪ પછીનાં ત્રણ વર્ષ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાં સારાં કામ કર્યાં તે વિશે તમને મારા જેવા અન્ય મોદીભક્ત રાઈટરો જણાવી ચૂક્યા છે. ૨૬ મે, ૨૦૧૪ પછીનાં ત્રણ વર્ષ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં કામ કરવાં…

બીજાઓના જીવનમાં દખલગીરી કરવાથી પોતાનું મન અશાંત થઈ જાય

બાધા કે માનતાને વ્યક્તિના નસીબ સાથે, એના પ્રારબ્ધ કે એની નિયતિ સાથે કોઈ સંબંધ ખરો? જો આમ થશે તો હું આમ કરીશ એવું આપણે ભગવાનને શા માટે પ્રાર્થતા હોઈએ છીએ? અને ક્યારેક અનુભવવા મળે છે કે ખરેખર જે બાધા રાખી…

નસીબનો નિર્માતા કોઈ નથી

નિયતિ પર આધાર રાખીને બેસી રહેવું અને નિયતિને એ આવે તે અવસ્થામાં સ્વીકારી લેવી – આ બે બાબતમાં ઘણા લોકો ભેળસેળ કરી નાખે છે. બેઉ મનોદશા વચ્ચે આભજમીનનો તફાવત છે. નિયતિ અથવા તો નસીબ યાને કિ કિસ્મત પર આધાર રાખીને…

ગજા ઉપરાંતની પ્રવૃત્તિનાં પરિણામો

અપ્પાજી બળવંત કુલકર્ણીનું નામ કદાચ અજાણ્યું હશે પણ એમના પુત્ર કેદારનાથજીનું નામ જરૂર કાને પડ્યું હશે. કેદારનાથજીના પુસ્તક ‘વિવેક અને સાધના’માંના વિચારોથી એક આખી પેઢી પ્રભાવિત થઈ. ગાંધીજી માટે પોતાના મનમાં અત્યંત આદર હતો છતાં પોતે એમના ભક્ત થઈ શક્યા…

આ તમામ ઓરડા મારા છે, ધર્મશાળાના નહીં

સામાન્ય માણસ પોતે ધારે એટલો બીજા આગળ ખુલ્લો થઈ શકે છે અને ધારે એટલો બંધ રહી શકે છે. ખુલ્લા દિલનો લાગે એવો માણસ તમારી સામે ઊભો છે અને તમે લિટરલી એના દિલમાં ડોકિયું કરી રહ્યા છો એવી કલ્પના કરો. એના…

રોજબરોજના સમાચારો અને શાશ્વત મૂલ્યો

સમાચારો અને વર્તમાન બનાવોની પાછળ પડી જતાં સમૂહ માધ્યમો (અર્થાત્ છાપાં, ટીવી ઈત્યાદિ) જીવનનાં શાશ્ર્વત મૂલ્યો વિશે કે નીતિમત્તાનાં ધોરણો વિશે ઉપરછલ્લો ઊહાપોહ કરીને તરત જ બીજા ધમાલિયા અવસરની શોધમાં લાગી જાય છે. આને કારણે સામાન્ય વ્યક્તિના ચિત્તમાં છાપ એવી…