Month: April 2017

જે લૂંટાઈ ગયું તે પાછું મેળવવાનો હિંદુઓને હક્ક છે

ફલિ નરિમાન આદરણીય માણસ છે. સુપ્રીમ કોર્ટના બહુ મોટા લૉયર અને બીજું ઘણું બધું. ૮૮ વર્ષના બુઝર્ગ છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર બન્યા એ પછી ઘણા લોકોને ચટકું લાગ્યું છે. ફલિ નરિમાને તો ત્યાં સુધી કહી નાખ્યું કે,…

હારજીતની સાપસીડી – લેખમાળા

ઝિંદગી મિલેગી ના દુબારા – સૌરભ શાહ 1) હારજીતની સાપસીડી 2) નિષ્ફળતાની એંધાણી સાથે ઉકેલ પણ આવે છે : હારજીતની સાપસીડી – ભાગ – 2 3) નિષ્ફળતાનાં ત્રણ તબક્કા અને ચાર કારણોઃ હારજીતની સાપસીડી – ભાગ – 3 4) સફળતા…

વિકાસ અને વિશ્વાસ

નાનકડી એક વાત શેર કરવાનું મન થાય છે. ભોપાલમાં ચાલી રહેલી પૂજ્ય મોરારિબાપુની રામકથાનું લાઈવ પ્રસારણ ‘આસ્થા’ ચેનલ પર થઈ રહ્યું હતું અને બાપુના બે શબ્દો કાને પડ્યા. એમણે ક્યા સંદર્ભમાં કહ્યા તેની સરત નથી પણ શબ્દો બહુ ગમી ગયા.…

મનને સંપૂર્ણપણે ક્યારેય મારી શકાયું છે?

મહાભારતમાં સૌથી ફૅસિનેટિંગ કૅરેક્ટર કયું? કોઈ પણ એક જ પાત્રનું નામ આપવાનું હોય તો તમે કોનું નામ આપો? દ્રૌપદી. તમામ પ્રકારનાં સુખો મળ્યાં હોવા છતાં એનું જીવન ભારોભર કરુણાભર્યું. કોઈ પણ સ્ત્રી ઈચ્છા રાખે એવા ઉત્તમોત્તમ ગુણો ધરાવતા પુરુષોની પત્ની…

કશુંક ન મળવાથી જિંદગીમાં કયારેય પૂર્ણવિરામ આવી જતું નથી

સ્પર્ધા અને સફળતા માણસજાતના સૌથી જૂના અને જાણીતા રોગનાં નામ છે. જીવનમાં કશુંક મેળવવું એનો અર્થ એવો કરી લેવામાં આવ્યો કે ‘કોઈકના જેટલું’ કે ‘એના કરતાંય વધારે’ મેળવવું. સ્પર્ધાનો જન્મ અહીંથી થયો. ધન, પ્રસિદ્ધિ અને સત્તા જેવાં બાહરી તથા ભૌતિક…