Day: April 24, 2017

સ્વભાવનું મૅનેજમેન્ટ: કેટલીક ટિપ્સ

સ્વભાવ એટલે આપણે જેને માણસનો નેચર કહીએ છીએ તે અને સ્વભાવ એટલે માણસની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ. બ્રાહ્ય નહીં, આંતરિક વ્યક્તિત્વ. કોઈ દેખાવડી વ્યક્તિને જોઈને એની પર્સનાલિટી બહુ સરસ છે એવું કહીએ એ અર્થમાં વ્યક્તિત્વ નહીં, પણ કોઈનો સ્વભાવ તમને ન…