Day: April 18, 2017

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા, જિંદગી હમણાં જ મેં રંગી હતી

હર્ષ બ્રહ્મભટ્ટ ચૂપચાપ પ્રવેશીને ભાવકના હૃદયનો કબજો લઈ લેતા આ યુગના એક મેજર પોએટ છે. હોહા વગરનું એમનું વ્યક્તિત્વ એમના સર્જન જેવું જ છે. ‘મૌનની મહેફિલ’ હર્ષમિજાજનો ત્રીજો કાવ્યસંગ્રહ છે. આઠ ગુજરાતી કાવ્યસંગ્રહો ઉપરાંત પાંચ ઉર્દૂ દીવાન હર્ષ બ્રહ્મભટ્ટ પાસેથી…