Month: April 2017

ડાહ્યા લોકો અને અળવીતરા લોકો

ત્રણ પ્રકારના લોકો હોય છે. એક ડાહ્યાડમરા. મીઠું મીઠું બોલીને સૌને વહાલા થનારા. સભ્યતાથી વર્તનારા. નોકરીમાં આવા લોકોને ઝડપભેર પ્રમોશન મળતું જાય. નાની ઉંમરે મોટા પગારો મેળવતા જાય અને નિવૃત્ત થાય ત્યારે બાકીની આખી જિંદગી લક્ઝરીથી રહી શકે એટલું કમાઈ…

ખોટા નિર્ણયો લેવાની કળા

ગાડરિયો પ્રવાહ અને આઉટ ઑફ બૉક્સ થિન્કિંગ. આ બે વિરોધાભાસી ટર્મ્સ છે. માણસ નાનપણથી જે વાતાવરણમાં ઊછરે છે તેને કારણે એ પોતાના કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવા નથી માગતો. કંઈક જુદું વિચારવું હોય, કશુંક નવું કરવું હોય તો એણે પોતાના કમ્ફર્ટ…

સ્વભાવનું મૅનેજમેન્ટ કરતા શીખી જઈશું તો લાઈફ આપોઆપ મૅનેજ થઈ જશે

હાર્ટ ખોટકાય તો એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડે કે બાયપાસ કરાવવી પડે. સ્વભાવમાં ખામી હોય તો સ્વભાવનું નવેસરથી મૅનેજમેન્ટ કરવું પડે. છેલ્લા બે દિવસથી અને આજે જે કંઈ ટિપ્સ અહીં આપી છે તે ‘ગુડ મૉર્નિંગ’ની ફર્સ્ટ સિજનથી શરૂ કરીને અત્યાર સુધી આ…

લાઈફનું મૅનેજમેન્ટ કરતાં પહેલાં

લાઈફ મૅનેજ કરતાં શીખવું હોય તો સૌપ્રથમ સ્વભાવને મૅનેજ કરતાં શીખવું પડે. થોડીક વધુ ટિપ્સ. જે ક્ષેત્રમાં હજુ સુધી કોઈએ પગ નથી મૂક્યો અથવા તો બહુ ઓછાએ એમાં પ્રવેશવાની હિંમત કરી હોય એવા ક્ષેત્રમાં કદમ માંડવાનું જોખમ લેનારાઓની નિષ્ફળતા પણ…

સ્વભાવનું મૅનેજમેન્ટ: કેટલીક ટિપ્સ

સ્વભાવ એટલે આપણે જેને માણસનો નેચર કહીએ છીએ તે અને સ્વભાવ એટલે માણસની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ. બ્રાહ્ય નહીં, આંતરિક વ્યક્તિત્વ. કોઈ દેખાવડી વ્યક્તિને જોઈને એની પર્સનાલિટી બહુ સરસ છે એવું કહીએ એ અર્થમાં વ્યક્તિત્વ નહીં, પણ કોઈનો સ્વભાવ તમને ન…

સિંગલ સફરજન અને સફરજનનો ટોપલો

વિષય સહેજ ભારે છે. સારા કે ખરાબ, અનુભવો જરૂરી છે. કામમાં સફળતા મળે કે નિષ્ફળતા એનું મહત્ત્વ નથી, કામનો અનુભવ મળે એનું મહત્ત્વ છે. અનુભવો વિના જીવનમાં સચ્ચાઈ આવતી નથી. વિચારો, સિદ્ધાંતો અને કલ્પનાઓની કસોટી અનુભવની એરણ પર જ થતી…

ઑરિજિનલ કૃષ્ણ અને ભેળસેળિયા કૃષ્ણ

‘કૃષ્ણમાં દોષારોપણ કરવાની વૃત્તિનું મૂળ ભક્તિની અતિશયતાથી દોરાયેલા કેટલાક ભક્ત કવિઓની અતિશયોક્તિમાં રહેલું છે… પ્રભુમાં પ્રિયતમની ભાવનાનું આરોપણ કરતાં કલ્પના કેવાં સ્વરૂપ ધારણ કરે છે તેનું આજકાલ વગોવાતાં રાધાકૃષ્ણનાં પદકીર્તનો સારું દૃષ્ટાંત પૂરું પાડે છે. કૃષ્ણને દોષ મળ્યો હોય તો…

‘નિદ્રાવશ, તંદ્રાવશ, મૂર્છાવશ થયા પણ નાડીના ધબકારા કદી બંધ પડયા નથી’

‘તેજચિત્રો’માં ર.વ. દેસાઈએ ગાંધીજી, મહારાણા પ્રતાપ, શિવાજી અને સ્વામી દયાનંદ વિશે પણ લખ્યું છે. સાથોસાથ વાચકો માટે અજાણ્યા કે ઓછા જાણીતા એવા વ્યક્તિચિત્રો પણ આલેખ્યા છે. અમારા વાડિયા માસ્તર, શ્રી કંચનબહેન, સર મનુભાઈ, દાતાર રાજમિત્ર શેઠ રમણભાઈ, સર પી.ટી. કૃષ્ણમાચારીઅર…

માનવજાતની સર્વસામાન્ય ખામીઓમાં વધારે ઊંડા ઊતરવાની જરૂર છે ખરી?

રમણલાલ વસંતલાલ દેસાઈનું નામ ગુજરાતી મીડિયમમાં ભણેલા દરેક ગુજરાતી માટે પરિચિત છે. આ વર્ષ એમની સવાસોમી જન્મ શતાબ્દિનું વર્ષ છે. જન્મ: ૧૨ મે ૧૮૯૨ અને અવસાન: ૨૦ સપ્ટેમ્બર ૧૯૫૪. ‘દિવ્ય ચક્ષુ’ અને ‘ભારેલો અગ્નિ’ જેવી યાદગાર નવલકથાઓના લેખક સ્વ. દેસાઈએ…

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા, જિંદગી હમણાં જ મેં રંગી હતી

હર્ષ બ્રહ્મભટ્ટ ચૂપચાપ પ્રવેશીને ભાવકના હૃદયનો કબજો લઈ લેતા આ યુગના એક મેજર પોએટ છે. હોહા વગરનું એમનું વ્યક્તિત્વ એમના સર્જન જેવું જ છે. ‘મૌનની મહેફિલ’ હર્ષમિજાજનો ત્રીજો કાવ્યસંગ્રહ છે. આઠ ગુજરાતી કાવ્યસંગ્રહો ઉપરાંત પાંચ ઉર્દૂ દીવાન હર્ષ બ્રહ્મભટ્ટ પાસેથી…